________________
મહિલા મહેય,
પણું સુંદર પાવાણીની પુત્રી રૂક્ષમણને પરણવા જતાં વચમાં ઋષિદત્તાનું લગ્ન કર્યું, જેથી તેણુએ એક ગીણીને મોકલી ષિદત્તાનું કાસળ કઢાવવા યત્ન આદર્યો. ગણુએ રોજ રાત્રે એક મનુષ્યને મારી તેના લેહીથી ઋષિદત્તાનું હરડી સીકે માંસનિલેચે મૂકી અસ્વાપીની નિદ્રા અપહરી ચાલ્યા જવાને કમ ચાલુ રાખ્યું હતું, એથી ઋષિદત્તાની તરફ પતિને તે અણગમો થયે નહીં, પણ બીજાં બધાં કુટુંબિએ તેણુને રાક્ષસણું ગણું વનમાં લઈ જઈ મારી નંખાવવાનો પ્રબંધ કરાવ્યું.રાજ સેવકેએ કૂરતાથી માર માર્યો જેથી તે અચેત થઈ નિશ્રેષ્ઠિત બની ગઈ, જેથી તેને મરેલી જાણી જતી કરી ઘર ભણુને માર્ગ માગે. પાછળથી શીતળ સમીરથી નવીનજીવન તત્વને ઉમેરો થતાં તેને ચેતન આવ્યું, એટલે પિતાના કર્મને નિંદતી પોતાના પૂર્વ સ્થળમાં જઈ પુષ્કળ શેકનિમગ્ન બની પર્ણ ફૂટીમાં રહેવા લાગી, પણ પછીથી પિતાની બતાવેલી ઓષધીનું તેણીને સ્મરણ થતાં પુરૂષ રૂપ કરીને ત્યાં શીળવ્રત પાળવા લાગી. ઋષિદત્તા મરી જવાના સમાચાર રૂક્ષ્મણીને મળતાં પાછી કનકરને વરવાની ખટપટ ચલાવી અને કનકરથ પણ તેણીને વરવા ત્યાં ચાલ્યો. વચમાં ઋષિદના મિલનને સ્થળ આવતાં શેક સહિત ત્યાં પ્રભુવંદન કરવા ગયે, તે જગોએ પુરૂષ રૂપે રહેલી કષિદત્તાને જોતાં કનકરીને પાર ઉત્પન્ન થયે, અને કેટલાક પ્રશ્નોત્તર થવા પછી તે અષિવેશરૂપી ત્રાષિદરાને મિત્ર તરીકે સાથે લઈ તે પરણવા ગયે. લગ્નની રાત્રે રમણએ કપટ રચના કરી તે તેના પ્રતાપથી જાહેર થઈ એથી ઋષિને આનંદ અને કનકરથને અત્યંત ધ પેદા થયે. રાજાએ આ કપટ જાળથી નવ વિવાહિતાને અણમાનીતી કરી દીધી અને પૂર્વની સ્ત્રીને સંભારી તે ચિંતા પ્રવેશ કરવા તૈયાર થયે; પણ ઋષિના બેધથી તેમ કરતાં બો તથા તેની સાથે કેટલીક વાત થતાં છેવટ મૂળ સ્વરૂપે પ્રકટ કરી પતિને અભિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com