________________
૧૪%
મહિલા મહોય.
તે આ કુહાડી વતી કેરડાના મૂળમાં બેસી જાઓ કે પ્રતીતિ મળે.” સસરાએ તેમજ કર્યું તે તેટલી મહેરો હાથ લાગી. એ જોઈ સસરાએ તેણીની માફી માંગી અને દિલગીરી દર્શાવી. પછી સસરાએ રથ પિતાના ઘર ભણી પાછા વળાવ્યો અને રસ્તામાં ગામડું આવ્યું તે જોઈ વહૂને પૂછયું “કુળદીપીકા! આ ગામડાને વસ્તીવાળું કેમ લખાયું?” વહુ બોલી આ ગામમાં મારા મામાનું ઘર છે જેમાં આપણું સગુ સ્નેહી રહેતું હોય તેજ વસ્તીવાળું ગણાય કે જ્યાં આદર મળે. વસ્તી ઘણી છતાં આપણને આદર ન મળે તો તે ગામ આપણે મન શનું જ ગણાવું. એથી વસ્તીવાળું કહ્યું હતું. બીજા શહેરને મેં ઉજડ એ સબબને લીધેજ કહ્યું હતું. સસરાજી વહુનું વર્તન હેત પુરસર જાણ હર્ષિત થયે, અને પુછયું
તમે વડ નીચે ન બેસતાં તડકે કેમ બેઠાં હતાં ?” વડના મૂળમાં સાપ વગેરે ઝેરી જાનવર કંડકને લીધે રહેતાં હેવાથી તેનાથી છેટે રહેવું જ છે. તેમ વળી વડઘટામાં બેલે કાગડા જે માથે હગાર કરે તે પતિને છ માસમાં અને નર્થની પ્રાપ્તિ થાય એ માટે તેમ કર્યું હતું. પુનઃ પુછયું તે ઘવાયેલા વીર પુરૂષને બાયેલો કેમ કહે હો?” વહુ બેલી તેની પીઠમાં ઝટકા વાગ્યા હતા. મારથી ભાગેલાને જ પીઠમાં ક્ટકા પડે છે. શૂરવીર હામી છાતીએ લડે જેથી છાતીમાં ઘા થાય, માટે એને બાય કહો.હતે ફરી પૂછયું “નદીમાં જે કેમ નહેતા ઉતાર્યા? વહુએ કહ્યું, જીવ જંતુ કાચ વગેરેથી બચવા નહોતાં ઉતાય આ પ્રમાણે મળેલા ખુલાસાથી સાસરે બહુજ ખુશી થયે અને ઘેર પહોંચી બધી વાત જણાવી સર્વેને સતિષ આપે.
એક વખત રાજાએ બુદ્ધિવતની શોધ માટે ઢો પીટા કે-જે મને લાત મારે તેને શું શિક્ષા કરવી ?” સર્વે લેકેએ જણાવ્યું કે તેનું માથું ઉડાવી દેવું. પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com