________________
પણ-પરિચ્છેદ.
-
૧૪૫
શીળવતીના બુદ્ધિબળની પ્રેરણાથી તેણીના પતિએ કહ્યુંઆપને લાતે મારનારને મેવા મીઠાઈ ખવરાવવી અને અમે લ્ય વસ્ત્રાલંકાર આપવાં જોઈએ.” આથી બીજા બધા નારાજ થયા પણ રાજા બહુ ખુશી થયે. કેમકે રાજાને લાત મારનાર તેને ગભરૂ રાજકુંવરજ હેય, તે તેને તેમજ કરવું ગ્ય ગણાય એ ઉપરથી તેણીના પતીને મુખ્ય પ્રધાનની જગ્યા મળી. - એક વખત તે રાજા બીજા રાજાને પરાજય કરવા ચાલ્યા તે વખતે શીખવતીના પતીને સાથે રહેવાને હુકમ કર્યો. એથી મંત્રીશ્વર નારાજ થયે, પણ શીળવતીએ પોતાના સાનની સાક્ષી માટેની પુષ્પમાળા આપી પતીને કહ્યું-આપ ખુશીથી મહારાજા સાથે પધારો. મારી તરફની કશી ફિકર રાખશે નહીં. જે આ માળા કરમાય તે જાણવું કે હું પતિવ્રતપણાથી ભ્રષ્ટ થઈ છું.” એમ કહી વિદાય કર્યા છે
રાજાએ વગડામાં પુષ્પનો અભાવ હોવા છતાં તાજી પુષ્પમાળા રહેલી જોઈ મંત્રીશ્વરને તેનું કારણ પૂછયું તે તેણે જે હતું તે કહી દીધું. એથી શીળવતીનું સતીત્રત ચળાવવા રાજાએ પ્રથમ અશકકુમારને મોકલ્યો. તેણે જઈ પોતાની ચેષ્ટા શરૂ કરી, એથી શીળવતી જાણી ગઈ. તેણને પિતાને ઘેર બોલાવી યુક્તિથી એક ઉંડા ખાડામાં ઝુંકાવી દીધો, અને જરૂર જોતું અને પાણી પહોંચાડવું શરૂ રાખ્યું. એને પા ને લાગે એટલે રાજાએ બીજે રિતિકેલી, તે પછી કામાકુર અને તે પછી લલીતાંગકુમાર એમ વારા ફરતી શીળવતીનું પતિવ્રત ચલિત કરવા મોકલ્યા, પરંતુ બધાં પહેલાની જેવી જ સ્થિતિ થઇ, જ્યારે રાજા પાછા આવ્યા ત્યારે પતિને કહી રાજાને પિતાને ત્યાં જમવા બોલાવ્યા ને તે ચારેની ગતિ વિદિત કરી: તે ચારે જણાવ્યું અને રાજાએ શીળવતીની અત્યંત પ્રશંસા કરી ધન્યવાદ આપે. પતિવ્રતાના હૃદયબળને આ પ્રતાપ છે.
રષિદતા–ષિની પુત્રી અને કનકરથ રાજાની પત્નિ હતી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com