________________
૧૩
મહિલા મહાય.
સાર ગ્રહણ કરી તથા શ્રીમહાવીર પ્રભુએ અંખડ મારત તેણીને ધર્મલાભ કહેવરાવ્યા એ ધ્યાનમાં લઇ કહીશું કે દેવ', કરેલી પ્રસંસા, ધ્રુવનું વરદાન, અને દેવાધિદેવે તેણીના ધર્મ તરફ બતાવેલી તારક બુદ્ધિ એ પતિવ્રતા ધર્મના જ પ્રતાપ હતા.
મદનરે ખા—સુદર્શનપુરના મણિશ્થરાજાના યુવરાજ જુગમાડુની શ્રી મદનરેખા હતી. તે સતી સ્ત્રીના રૂપ લાવણ્યતામાં મણિરથે માઠું પામી આખર દુષ્ટ વાસનાને પૂરી પાડવા પાતાના ન્હાનાભાઈ જુગમાહુને મારી નાંખ્યા, અને તે માહિનીને હાથ કરવા યત્ન આદર્યો; પણ તેમાંથી તે છટકી નાશી ગઈ. જંગલમાં ગયા ખાદ્ય તેણીએ એક પુત્રને જન્મ આપ્યા. પણ ખીજેજ દિવસે સરેાવરમાંના જળહસ્તી તેણીને પકડી ઉંચે ઉછાળી, પણ ત્યાં એક વિદ્યાધરે બચાવી લીધી. પરંતુ તે તેણી ઉપર માહિત થઇ પોતાને ત્યાં લઇ ગયા અને તેણે પણ પોતાની અદાનત જાહેર કરી. સતીએ તે ક્દમાંથી અચવા, ‘ ન’ટ્વીશ્વર દ્વીપ લઈ ગયાથી તમારા કહેવા તરફ ધ્યાન દઇશ ’ એવી કબૂલાત આપી, વિદ્યાધર ને સતી અને નદીશ્વર દ્વીપે ગયાં. પિતા મુનિશ્રીના સુખથી ધર્મોપદેશ શ્રવણ કર્યો કે તે વિધાધરે ખાઇને વ્હેન કહી ખમાવ્યું. ખમાવવાનું કારણુ મુનિના ઉપદેશ હતા, અને તે સતીને પતિ મરણ પામી તેણીના સદુપદેશખળથી દેવ થયા હતા તે ત્યાં આવ્યે એથી તેણે માી માગી. આટલીજ વાત ઉપરથી જોવાશે કે મદનરેખાને વીતેલાં વીતક પ્રસંગે તે પોતાનું શીળ સાચવવા શક્તિવંત થઈ અને દેવ જેની સહાયતાને માટે આવ્યે એ અધેા પતિવૃત્તના જ પ્રતાપ હતા.
.
દમયંતી—કાશળ દેશના નૈષધરાજાના પુત્ર નળરાજની સ્ત્રી હતી. નળરાજાને રાજ્ય મળવાથી યુવરાજ અરે પ્રચ’ડવડે નળરાજને જુગાર રમાડી રાજ્ય હસ્ત કરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com