________________
ષષ્ઠ પરિચ્છેદ.
પૃષ્ઠ પારોટ.
૧૩૭
પ્રતિવ્રતા પ્રમદાએ—
t
સુલસાસતી—રાજગૃહી નગરીમાં નાગદેવની સ્ત્રી પરમપુનિત પતિવ્રતા સતી સુંદરી હતી, એક વખત પુત્રપ્રાપ્તિ માટે પતિને ખેદ્ય કરતાં નિહાળી તે પતિને દિલાસા દઈ ધમ મંત્રારાધન કરવા લાગી. તથા તે ધર્મ મંત્રાાધનને ધ્યાનમાં લઈ ઈંદ્રે પેાતાની સભા મધ્યમાં સુલસાની પ્રશંસા કરી કેન્ “ હાલમાં સુલસા જેવી ધર્મઢ સુદરી કાઈ નથી.” આ પ્રશસા તરફ્ થક લાવી એક મિથ્યાત્વી દેવે તેણીને ધર્મથી પતિત કરવા એ સાધુના રૂપ રચી સુલસાને ઘેર આવી તેણીના ઘરમાં લક્ષપાક તેલ હતુ તે માટે ઈચ્છા જાહેર કરી. સુલસાએ અહા ભાગ્ય માની સાધુઓની ચિકિત્સામાં ઉપયોગ આવવા તે તેલને ઘડાં લઇ આવી પણુ દેવમાયાથી તે ભાંગી ગયા. એટલે ખીજો-ત્રીજો-ચેાથા એમ ઉપરાઉપર લાવવા લાગી, તથાપિ તે બધાંએની એજ ગતિ થઇ; છતાં પણ ભારે નુકસા નવડે જશ શાચ ન કરતી ચડતા ભાવમાં જ લીન રહેલી જણાણી, જેથી દેવ અસલ સ્વરૂપ પ્રકટ કરી પગે લાગ્યાં અને વર માંગવાનું કહ્યું. સુલસાએ પુત્ર થવાનું વર માંડ્યું, જેના લીધે દેવે ખત્રીશ મંત્ર પ્રભાવપૂતિ ગાળીએ આપી ને અત્રીશ વખત ખાવાથી ખત્રીશ વીરનર પાકવાનુ જણાવી કાર્ય વખતે યાદ કરતાં હાજર થવાની વિનતી કરી તે દેવ પોતાના કલ્પમાં ગયા. સુલસાએ મંત્રીશ. વખત ધર્મકાર્યોંમાં ખલલ થવાના ભયથી તે મંત્રીશે ગેાળીએ એકી વખતે ખાઇ લીધી, જેથી દેવવચનથી ખત્રીશ માળક ગર્ભ માં પેદા થયા. અને તેજ દેવની સહાયતાથી સુખ પૂર્ણાંક તેને જન્મ આપ્યા. ખસ બહેના એ કથામાંથી આપણે આટલે જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com