________________
૧૧૪
મહિલા માદય.
ત્યાદિ વિચાર કરતા પોતાના વિદ્યામળની નિડરતાથી મડનમિશ્રને ત્યાં જઇ પહોંચ્યા. મડનમિત્રે અતિથિ જાણી ગૃહસ્થાશ્રમ ધર્મ મુજબ ભેજનાર્દિના વિનય સાચવી પછી આગમનનું કારણ પૂછતાં શાસ્રા માટે આવેલ છે તેમ જાણી કહ્યું“ આપણા એઉના વિજય પરાજયને નિર્ણય કરનાર કાણુ મ ધ્યસ્થ છે ? શકરે કહ્યું- આપની જ સ્ત્રી ” પછી શાસ્રા ચાલ્યા ને આખર મ’ડનમિશ્રના પરાજય થયા. ઉભયભારતીએ ન્યાયપૂર્વક ફેસલા આપ્યું કે-વિકીવિડી વિતરી ન સંચયઃ-સ્વામી શકરાચાર્યજીના વિજય થવામાં કંઈ સં દેહ નથી. એટલું એલી તેણીએ કહ્યું પણ સ્વામી, મારા પતિને પૂછું જીત્યા નહીં ગણાશે; કેમકે હું તેમનું અરધું અંગ હજુ વિવાદ કરવા તત્પર છું, મને જીતે તે પછી પૂ જીત થઇ મનાશે. પછી પતિ સહિત મને શિષ્ય બનાવા. ” પછી કેટલીક વાર્તો થયા પછી આખર નિવાદ શરૂ થયા; અને ૧૭ દિવસ સુધી પ્રમાણયુક્ત તર્ક સિદ્ધાંત શાસ્ત્ર થયા, જેમાં છેવટ પાતાના પતિની બુદ્ધિ, કૌશલ્યતા વગેરેમાં અધિકતા અતાવવા ઉભયભારતીએ કહ્યું- કામદેવની આભ્યંતર અને બાહ્ય કળાઓ કેટલી છે ? ” સ્વામિએ ઉત્તર આપ્યા ક
"
"
“હું જન્મથી બ્રહ્મચારી હાવાથી એ વાત મારા જાણવામાં નથી. ” યે કહ્યું–“ ત્યારે સવિધા સપન્નનું બિરૂદ શી રીતે કાયમ રહું ? આપના કરતાં મારા પતિ એવી ઘણી કળાઆના જાણુ છે જેથી તથા મને પૂરતા ઉત્તર ન આપી શકયા એથી આપ જીત્યા ગણાએ તેમ નથી. ” હશે, ગમે તે હશે તેની આપણને જરૂર નથી, પણ એ જોવાનુ` છે કે પતિના વિ જય ચાહવાને સ્ત્રી કેવી ઉત્સુક હતી ? તેમજ કેવી વિદ્વાન, બુદ્ધિવાન્ ને તર્ક શક્તિવાળી હતી ?
લીલાવતી—વિદ્યાવિલાસી ભાજરાજાની રાણી હતી. તે ગણિતશાસ્ત્રમાં અત્યંત પ્રવીણુ હતી. એણીએ બીજગણિત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com