________________
પંચમ-પદિ .
૧૨૭
પરીજનને જમાડી સંતેષી પછી જમવું. અને રસોઈમાં એકનું એકજ નહીં પણ રાજને રાજ કંઈને કંઈ નવીન શાક ભજ્યાં મિષ્ટાન્ન રાઈતાં ચટણી વગેરે રસવતી બનાવી જમનાર વડીલ ને સ્વામીને પ્રસન્ન કરવા.
૪ વાસી ઠંડું વિરોધી પ્રકૃતિને બગાડનારૂં અને ખરાબ સ્વાદવાળું ભેજન ઉપયોગમાં લેવું જ નહીં.
૫ પ્રભાતે સહુથી વહેલાં ઉઠવું અને રાતે સહુથી પછી સુવું. (દહાડે કે દિવસે પણ સુવું નહીં.).
દઉડીને શૌચાદિથી નિવૃત્ત થઈ વડીલેને ને પતિને નમન કરવું - ૭ ક્યારેય પણ વસ્ત્ર પહેર્યા વગર સ્નાન કરવું નહીં. તેમજ વસ્ત્ર પણ તેવું રાખવું કે જેનાથી લાજ ઉપજાવનારા અને વયે જરા પણ ન દેખાય.
* ૮ સહુની માથે મિલનસાર સ્વભાવ રાખી, દુષ્ટ વાસનાને ત્યાગી ઘર કામમાં લીંપવા ઝુંપવામાં કચરો કહાડી ઝાપટ ઝુંપટ કરવામાં, વાસણ કપડાં ઘર વગેરે સાફસૂફ રાખવામાં, પાણી છાણી ન્હાવા દેવામાં એઠવાડ કહાડવામાં અને મુખવાસાદિ તથા આવ્યા ગયાને આવકાર આપવામાં વગેરે વગેરેમાં ચીવટ રાખવી.
- ૯ ઘાંટે કાઢી બેલવું નહીં, કેઈનું દિલ દુભાય તેવી જીભાન વાપરવી નહીં. જુઠું બોલવું નહીં, ઉંધું સમજાવવું નહીં, અને સદા સત્ય પ્રિય સમયાનુકૂળ મિત ભાષણ કરવું.
૧૦ પતિના મિત્ર પરિજનને સન્માન દ્રષ્ટિથી અને પતિના શત્રુને તિરસ્કાર દ્રષ્ટિથી લેવા.
૧૧ પતિની સમ્મતી મેળવવાની જરૂર હોય તે અગર કંઈ કહેવાનું હોય તે જ વખતે પતિ આનંદમાં હોય તે વખતે કેવું, પૂછવું..
૧૨ કોઈની સાથે વડાઈ કે ધર્મવિવાદ (કંકશોષ રૂપ) કરવાથી દૂર રહેવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com