________________
મહિલા મડદય.
છતાં ઘરની ને જરની વધારે તપાસ કરવામાં આવે છે. ઘર ખાનદાન છે, માલદાર છે, વગગ વસલદાર છે, અમલદાર છે એ જોવાય છે પણ જેનાથી પિતાની કન્યાને સુખ મળે તે માટે વર વિદ્યાકળા સંપન્ન છે કે નહીં? સ્વભાવ અને આચાર વિચાર ઉત્તમ છે કે નહીં ? ઉમર એગ્ય છે કે નહીં? વગેરે તરફ ભાગ્યે જ સ્થાન દેવાય છે. વરનાથી કન્યા ન્હાનીને બદલે ઘણે ઠેકાણે મટી સાથે લગ્ન થયેલાં હોય છે અને તેનાં માઠાંજ પરિણામ આવે છે પૈસાના પ્રેમી પિતા ધારણા પ્રમાણે પૈસા લઈ કન્યાને વેચે છે, અને વહાલી દીકરીને ઉંડા, અંધારા, ગોઝારા કુવામાં હડસેલે છે. લાકડે માંકડું વળગાડી દે છે. અને પુત્રીના ભલા તરફ બિલકુલ દરકાર રાખતા નથી એવાં કસાઈથી પણ વિશેષ દૂર માબાપને સતકોટિ ધિક્કાર છે, કેમકે કસાઈ પણ પિતાના બચ્ચાં કે પાળેલાં પશુઓના ગળા પર તેવી કૂરતા વરતાવતા નથી. તેમ તેવાં પુત્રીને પ્રાણ નહીં પણ સર્વસ્વ સુખનું સત્યાનાશ વાળનારું માબાપ ઝેરી સાપ કરતાં પણ વધારે નીચ દુષ્ટ છે. જી પતે સાસરે જતાં ધ્યાનમાં લેવા ગ્ય નિયમ – - ૧ પતિ એજ ઈષ્ટ દેવ, પતિ એજ તીર્થ, પતિ એજ સત્યધન, પતિ એજ સાચું સગું, પતિ એજ સત્કથા વ્રત જપ તપ પતિ સેવા એજ સત્કર્મ, અને પતિ એજ પરમ ગતિ અને થત સર્વસ્વ પતિભક્તિપરાયણતામાં સમર્પણ કરી સોદિત આનંદમાં લીન રહેવું.
૨ સારું સસરા દિયર જેઠ ભેજાઈ વગેરે સર્વની યથાએગ્ય મર્યાદા જાળવવી, તથા માતા પિતા પતિ સસરા ભાઈ મામાનાં આપેલાંજ વસ્ત્રાભૂષણે ધારણ કરવાં.
૩ રસોઈનાં કામમાં હતુ અનુકૂળ ભોજન સામગ્રી બનાવી આદરભાવ વડે વડીલે, પતિ અને ઘરનાં તમામ કુટુંબ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com