________________
પંચમ-પરિચ્છેદ.
૨૫
66
.
કઠીન કાર્યમાં જોડાય છે, ત્યારે તેવાં શ્રી પુરૂષ તરફ કાઈ આશ્ચર્ય થી જોતુ નથી ! તેમજ તેમની મૂખોઇનાં ભાગ થઈ પડનાર ભવિષ્યનાં આળકાની કાઈને દયા સરખી પણ આવતી નથી !! ” ડા. નીવીઝન કૃષ્ણ કહે છે કે શારીરિક મળ નષ્ટ થવાનાં જેટલાં કારણા છે તે મધાઓમાં વિશેષ ખાળલગ્ન જ છે. અને તેજ મસ્તકના બળને પણ રાકાણુ કરનાર છે. ડો. મહેન્દ્રલાલ સરકાર એમ. ડી. કહે છે કે:- બાળલગ્ન અહુજ ખુરૂ છે. એનાથી જીવનેાન્નતિની અહાર લૂંટાય છે તથા શારીરિક ઉન્નતિનું દ્વાર બંધ થઇ જાય છે. ” એટલાજ માટે આપણા પૂજ્ય આયોએ નિર્માણ કરેલ છે કે પચીશ વર્ષના • પુરૂષને સેાળ વર્ષોંની સ્ત્રી પરણવી કે જેથી સર્વ પ્રકારે શાનદ રહે છે. બાળલગ્નથી વિધવાઓના પણ હિંદમાં વિશેષ વધારા થતા જણાયા છે. માટે આળલગ્ન જો અધ કરવામાં આવે તા બેશક હિંદુની જાહેાજલાલી પુન: ઝલકી અન્ય દેશોને પૂર્વની પેઠે શરમાવનારી નીવડેજ !
લગ્ન એ મનુષ્ય જીવનના પાયા છે એમ કહી શકાય; કારણ કે એ કૃત અમુક મનુષ્યોના સુખના આધાર કે અમુક સાથેજ નિકટ સંબંધ ધરાવતું નથી, પણ તે લેાકસમુદાય, રાજ્યે અને શહેનશાહતાની આખાદી તથા કલ્યાણ સાથે પણ નિકટ સંબધ ધરાવે છે. લગ્ન લેાકેાના ઉદ્યાગ, તાબેદારી અને હુમ તનુ ખરેખરૂં મૂળ છે, લગ્ન એ કંઇ આંખ્યા વીંચી પ્રયાગ કરવાનું કામ નથી, પણ તે તે એક બહુ ગ ંભીર વિચારવાનુ
કામ છે.
કેવા વરને કન્યા પરણાવવી જોઇએ ?—
જે વર બહુ નજીક અથવા બહુજ દૂર રહેનારી ન હોય પેાતાનાથી હુ ધનવાન કે બહુ ગરીબ સ્થિતિવાળા ન હોય, કુલીન હાય, મૂર્ખ, વૃદ્ધ કે રાગી ન હોય, બહુ ક્રોધિ કે અસતુષ્ટ ન હેાય તે વરને કન્યા દેવી, આજેતા વરની તપાસ કરવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com