________________
-
પંચમ-પરિછેદ.. ૧૨૩ તે વિરૂદ્ધાહારનો સંગ કરે છે જેથી રોગને જન્મ મળે છે, કહો પછી તન્દુરસ્તી કયાંથી જળવાય? સ્વચ્છતાના લાભથી તેઓ બિલકુલ અજાણ હોવાથી પોતે જ આરોગ્ય વગરની હોય છે, સદા મેલી ને ગંદી રહે છે અને સંતતીને પણ તે જ વારસો આપે છે. ફકત સેના-ચાંદીના ઘરેણું શરીર ઉપર લાવવાં હોય તે તેમાં હુશીઆર જણાય છે, કેમકે પિતે તેને જ પિતાનું ભૂષણ સમજે છે. ગર્ભાધાનની તાલીમ તરફ તે કેઈનું લક્ષ જ નથી જેથી ગર્ભસંરક્ષણ બની શકતું નથી, જેથી ગર્ભપાત થાય છે, વંધ્યાએ બને છે, ભૂવા-ધૂતારાનાં ઘર ભરે
છે, અનાચાર આચરે છે અને ઉભયલેક ભ્રષ્ટ કરે છે. તેને પછી . બાળકના પાલન પોષણના સંસ્કારની આશા તે કયાંથી જ રહે?
પંચમ પાદિ . લગ્ન કેવી ઉમરથી જોડવા –
સ્વર્ગસ્થ ભારતેશ્વરી ૧૮ વર્ષ પછીજ પરણ્યાં હતાં, તેથી તેઓ વિધા કળા-ચશ–વૈભવ-દિર્ધાયુ સાથે જીવન પૂર્ણ કરી આનંદને વર્યા હતાં? ઈટલી, રસ, યૂરેપ, યુનાન, પેન સ્વીટઝર, પિટુંગાલ અને જાપાન વગેરેમાં બાળલગ્નને આદર મળતું નથી, જેથી ત્યાંના સ્ત્રી પુરૂષે પ્રશંસનીય કાર્યો કરી અમર નામના મેળવે છે, આપણા મહાન પુરૂષે તે બાળલગ્નને નિધિજ ગયા છે. પણ પશ્ચિમાત્ય પ્રજા પૈકીના પ્રખ્યાત છે. જનસન કહે છે કે-“વિવાહ-લગ્ન વખતે સ્ત્રી પુરૂષની ઉમરમાં ઓછામાં ઓછા ૭ વર્ષને તફાવત જોઈયે.” છે. કેન લખે છે કે મનુષ્યનાં હાડકાં કેટલાંક એવાં છે કે તેઓ પચીસ વર્ષની ઉમર પહેલાં મજબૂત થતાંજ નથી”. સ્મીથ કહે છે કે-“બાળલગ્નને રિવાજ ઘણજ ગેરવ્યાજબી છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com