________________
પંચમ-પરિચ્છેદ
૧૨૯
- ર૩ ફકીર, બાવા, ભુવા, ઢેગી, ધુતારાને જરા પણ સહવાસ-પ્રસંગ ન રાખ. અન્ય દેવની માનતાઓ ન રાખવી. વહેમમાં.ભૂલી યંત્ર-મંત્ર-તંત્રને ઉપયોગ ન કરે. જાદુગરને વિશ્વાસ ન કર.
૨૪ નેકર-ચાકરના કામકાજ પર દેખરેખ ને ઘટતે દાબ રાખવા સાથે હલાવી–ફુલાવી સમયાનુસાર કામ કરાવવું. અને તેમના તરફ વાત્સલ્યભાવ રાખવે. - ૨૫ સર્વ દેવે કરતાં પતિને મહાન મહિમાવંત દેવ જાણું દર્શન-પૂજન સ્તવન–ભજન વિગેરેમાં લીન રહેવું. ભલે પિતાને પતિ મૂર્ખ, કોધી, કદરૂપે હોય તે પણ તેની નિર્મ ળ વૃત્તિથી ઉપાસના કરવી. પણ પરપુરૂષ ઇંદ્ર સમાન રૂપશુસુશાળી હોય તથાપિ તેની પ્રશંસા કે ચાહના કરવી નહીં. મન, તન, ધન સર્વ પતિને જ સમર્પણ કરવાં.
૨૬ ઘરકામ કરી જ્યારે વિશ્રાંતિ મળે ત્યારે ધર્મપુસ્તકે વાંચી વિચારી મનન કરવાં. અગર સખીમંડળને તે સંભળાવી સમજાવવાં. પ્રાચિન પતિવ્રતા ને સતીઓનાં ઈતિહાસ, આખ્યાન, વાર્તા, કથા વાંચી તેને સાર ગ્રહણ કર.
ર૭ ઘરમાં બાળકને ઉંચી કેળવણું આપવા ખાસ કાળજી રાખવી.
૨૮ હમેશાં એવાં કામ કરવાં કે પીયર-સાસરાની ચડતી શોભા વિસ્તરે અને આ લેક તથા પરકમાં સુખ મળે.
૨૯ લાજને કઈ વખત પણ ત્યાગ ન કરે. પરંતુ બેટી લાજમાં ફસાઈ પ્રાણુને સંકટમાં ન નાંખ, એજલપડદો રાખે કે લાંબા ઘુંઘટા ખેંચવામાં કે ધીમા સાદે બોલવામાં જ લાજ જળવાઈ મનાય છે એમ સમજવાનું નથી, પણ શરમ-મરજાદને હેતુ એ છે કે વિવાહ વાજનમાં કે છેળીના તહેવારમાં ગાળે કે ફટાણાં, છતી ખુલ્લી મૂકી ફૂટવામાંરવામાં, પતિના ભવાડા કરવામાં, નદી-તળાવ-કૂવા કાંઠે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com