________________
૧૩૦
મહિલા મહેય. ન્હાવા બેલવામાં શરમાવું અને વડીલેની આજ્ઞા મર્યાદાપૂર્વક જાળવવી તે જ ખરી મરજાદ છે.
૩૦ પતિ દુર્વ્યસની હોય કે તેવા કેઈ તેના દુર્ગુણે જાણવા છતાં પણ જરા મહે ન મરડવું, પ્રેમભાવ જેવો ને તે જ રાખી સેવા-ચાકરીમાં તત્પર રહેવું અને યથાયોગ્ય વખતે તે દુર્વ્યસનથી દૂર રહેવા તથા તેના લાભાલાભ સંબંધી વિવેચન સાથે પ્રાર્થના કરવી.
૩૧ સદા સત્ય કેમળ પ્રિય ભાષણ કરવું, બહુ ન બેલવું તેમ વધારે મન પણ ન રહેવું. મતલબ કે સમય વગર લવારે ન કરે, અને જરૂરી ચેતવણી વખતે માની ન બનવું, મનની છુપી વાત, ઘરનું છિદ્ર કેઈ આગળ પ્રગટ ન કરવું, વિશ્વાસ લાયક વાત કરવી, પ્રતિજ્ઞામાં વાયદામાં જૂઠું ન પડવું, વાત જાણતા છતાં પણ જ્યાં સુધી હામું મનુષ્ય ન પૂછે ત્યાં સુધી તે ન કહેવી. અજાણી વાતમાં હકારે ન ભણા, પરપેંઠ નિંદા ન કરવી, વિચારી વિવેકથી જ બલવું.
૩ર ઘરેણાં પહેરી નદી કાંઠે ન જવું, રાત્રે સાવધાનીથી સૂવું, આપણાં ઘરેણાં બીજાનાં કરતાં હલકાંડાં છે એવું ન શચવું, અવસ્થાલાયક વસ્ત્રાલંકાર સજવાં, માંગેલું ઘરેણું લાવી શરીર શોભાવવાની ટેવ ન રાખવી. નાક-કાનમાં ભારેવજનદાર ઘરેણું ન પહેરવું, મુસાફરીમાં વધારે ઘરેણાંની શેભા બતાવવાનું છોડી દેવું.
૩૩ હમેશાં સત્યથી જગતને, શીળથી શત્રુને, ધનથી કૃપણને, વિવેક વચનોથી વિદ્વાનેને, ભક્તિથી સ્વામિનાથને, આજ્ઞાપાલનથી રાજાને, શાંતપણાથી કોધીને, સ્નેહથી કુટું બિને, મનહર કથા-વાર્તાએથી મૂર્ખાઓને, દાનથી દીનગરીબને અને દાબથી શઠ જનેને વશ કરવા.
૩૪ ગાય, ભેંસ, બકરી, બળદ વગેરે પાળેલા પ્રાણીઓની પૂરેપૂરી ખાનપાન વગેરેથી સંભાળ રાખવી. વર્ષાદની મોસમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com