________________
પંચમ-પરિચછેદ.
૧૩૩
નહીં. દેવદર્શન, ધર્મોપદેશ, વ્રત, પચ્ચખાણ, તીર્થયાત્રા વગેરે માટે પતિની મંજૂરી મળતાં તેમાં પ્રવર્તવું; તે પણ સદાચારી વૃદ્ધ સ્ત્રીઓના સંગે જવું આવવું.
પર વઢવાડ-તમાસા અને રેવા કૂટવાની બુરી રીતે જેવામાં મન લગાવું નહીં. બાંઠે લુગડું પહેરી ફરવું હરવું નહીં, કાંચળી વિના કેઈ વખતે પણ રહેવું નહીં. શરીર દેખાય એવાં ઝીણાં કપડાં પહેરવાનો શોખ રાખે નહીં, ઘરના મોભા મુજબ વસ્ત્રાલંકાર રાખવાં.
૫૩ પતિના મનને મુખમુદ્રા ઉપરથી ભાવ સમજી તે કામ બજાવી પતિની પ્રસન્નતા મેળવવી. પતિસેવાથી કદિ પણ (રજસ્વલા સમય સિવાય) દૂર રહેવું નહીં. પિતાનું દુઃખ કઈ અગાડી પ્રકાશવું નહીં, સદ્દગુણી રસીઓને જ સંગ રાખ. .
૫૪ ઘરનાં સાહિત્ય ઠેકાણાસર રાખવાં કે જે વખતે જે ચીજની જરૂર પડે તે વખતે તે ચીજ તુરત હાથ લાગે. ગૃહવ્યાપારમાં કુશળતા મેળવવી. ઘરની આબરૂ વધવાનાં જ સાધન સાધ્ય કરવાં.
૫૫ માતા, પિતા, પતિ કે પુત્રોથી જુદાં ને છેટે રહેવા કદી ચાહવું નહીં.
૫૬ પતિને કાર્ય કરવામાં સલાહ આપનાર મંત્રીપ્રધાન જેવી, કામ કરવામાં દાસી જેવી, જમાડવામાં ચાહ - ખનાર માતા જેવી, શયનને વિષે પ્રીતિ પિા કરનારી રક્ષા જેવી, ધર્મકાર્ય અનુકૂળ અને ક્ષમા ધરવામાં પૃથિવી જેવી થવું.
પ૭ એક બીજાની આઘાપાછી નિંદા કરવી નહીં. પિતને દેષ ધ્યાનમાં લઈ તેને દૂર કરવા યત્ન આદર, બુદ્ધિમાનની હિત-શિક્ષા માન્ય કરી તે પ્રમાણે વર્તવું.
૫૮ કોઈને બિગાડ થાય-કેઈનું અનિષ્ટ થાય તેવી હીલચાલ કરવી નહીં. સર્વ જીવ ઉપર કરૂણાભાવ રાખી તેએની ચડતી ચાહી આનંદી થવું.
૧૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com