________________
૧૨૨
મહિલા મહદય.
ધરાવનારી છે. જાપાનના યુદ્ધ વખતે જખમી થયેલા લડવૈયાએની સારવાર કરવા તત્પર થઈ હતી. બ્રહ્મસમાજ છે, લગભગ ૩૨ વર્ષ બ્રહ્મચર્ય પાળ્યા પછી પરણી છે. સાર્વજનિક કાર્યોને આંદોલનમાં તત્પર રહેનારી છે, અને પંજાબ ચીફ કેટના વકીલ પંડિત રામભક્તદર ચોધરીના પત્નિ છે.
આ સિવાય નૂરજહાં, મહારાણું કેસરેહિંદ વિકટેરિયા, લેડી ડફરીન, બેગમ ભેપાલની, હેમંતકુમારી, ચંદ્રકળા, પ્રેમદેવી, જગન્નાથન, કાદંબીની ગાંગેલી, પિર્તગાલની રાણ, આપણી રાજ્યકર્તા શહેનશાહની યુવરાજ પત્નિ, એનીબીસેન્ટ, અને મિસ્ટેસ એ. પી. સેન્ટિ વગેરે ઘણી સ્ત્રી વિઘામાં, ગાયન કળામાં, ચાતુર્યતામાં, સ્વદેશ સેવામાં અને શે-- ધમાં ફત્તેહ પામેલી વિદ્યમાન છે. અજ્ઞાન સ્ત્રીઓનું વર્તન- .
વિદ્યાકળાના અભાવથી સ્ત્રીઓ પિતાનાં ખરાં કર્તબેને ઉલટે દેખાવ આપે છે એટલે કે ધન સંગ્રહ કરે એ સ્ત્રીએની જ મુખ્ય ફરજ છે. કરકસર પૈસાદાર થવાની માતા છે. તે વાતથી અજાણ હોવાને લીધે વર દશ કમાય કે વહુએ બાર રૂપિયામાં દિવાસળી મૂકી જ રાખેલી હોય છે, અને તે પણ નકામાં કામ માટે, કહે પૈસે કયાંથી એકઠે થાય? આવક જાવકને સ્ત્રીએ સારી પેઠે હીસાબ રાખવો જ જોઈએ. પરંતુ પિતે કાળા અક્ષરને ફૂટી મારતી હોય, દશ સુધી ગણવામાં પણ મુંઝવણ આવતી હોય અને અંધેરી ખર્ચ ચલાવતી હોય ત્યાં પિપાબાઈના રાજ્યની પેઠે આવક જાવકને લાભાલાભ શી રીતે સમજમાં આવે? ઘરકામમાં કાબેલ થવું પણ રસેઈની વિદ્યા જ આવડતી હોતી નથી તેમ શિલ્પકળામાં પણ મેટું મીંડું ભેજન ખરાબ થવાથી જ ઘરમાં મંદવાડ મટતે જ નથી, નિર્બળતા વધતી જ જાય અને એથી ખરાબ દશા થાય. કેમકે તે પથ્યાપથ્ય જાણતી ન હોવાથી તું બકે છે અથવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com