________________
ચતુર્થ–પરિચ્છેદ.
૧૧
એવી સ્ત્રીએ પૂર્વકાળમાં વિદ્યાકળાની ઉચ્ચ કેળવણીને લીધેજ હિંદના કૈાહીનૂર જેવી ઉત્પન્ન થઈ હતી.
હાલમાં પણ તેવી નહીં; પણ તેની કંઈક યાદી કરાવે તેવી વિદુષી આઈચા છે અને જેનાં નામ કામ નીચે મુજબ છે: શ્રીમતીહરદેવી- લાલા રોશનલાલ એરીરની વિવાહિતા સ્ત્રી છે. જેણીએ માતૃભાષામાં કુશળતા મેળવ્યા ઉપરાંત ઇંગ્રેજી ને ઉર્દૂ પણ સારા અભ્યાસ કર્યો છે. તેણીએ ઘણાં ઉપચેાગી પુસ્તકો રચ્યાં છે. “ભારત ભગીની” નામના માસિકની તે જન્મદાતા છે. અને તેથી દેશી અહેનાને અને દેશને સારા લાભ પહોંચાડી સ્ત્રીઓમાં વિદ્યાના ફેલાવા કરવામાં વિશ્વવિદિત નીવડી છે.
કાહાનદેવી-લાલા દેવરાજની માતા કે જે ધર્મ ભાવસહનશીલતા, સત્યવ્રત-મધુર ભાષણ અને ગૃહસ્થની મર્યાદા વગેરે ગુણાથી જગજાહેર છે, કન્યા મહાવિદ્યાલયની ઉન્નતિ એ આઈના પ્રતાપથીજ છે, અને આશ્રમવાસિની કન્યાઓને પુત્રીવત્ માની બીમારીની વખતે તરત ખખર લઇ તે તેણીઓનુ સારી પેઠે રક્ષણ કરે છે.
પરમેશ્વરીદેવી રાષડ આર્ય સમાજના મંત્રી લાલા સામનાથજીની સત્યવાદીની ધમપ્રિયા સુશીળ પત્નિ છે, માનપણે ઉત્તમ આચારથી દેશના ઉપકાર કરી રહેલ છે, અને આય આન્ધવાની લેાજનાદિથી સેવા બજાવી સનાતન ધર્મમાં લીન રહી છે.
રઘુરાજ કુમારી–મહારાજા પ્રતાપગઢાધીશની મુખ્ય રાણી છે. તેણીએ વિદ્યાભ્યાસ ઘણા સારા કરેલા છે, અને હિંદી કવિતા તેમાં પણ ભક્તિ રસની કવિતાઓ ઘણીજ ખુષીથી કુરેલી છે.
સરલાદેવી—કલકત્તાના પ્રસિદ્ધ મ ંગલા “ ભારતી ” માસિકની સ`પાદિકા છે. કસરત, વીરતા તરફ ઘણાજ શાખ
૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com