________________
ચતુર્થ-પરિચ્છેદ.
૧૧૩ ભણમાં નિવાસ કરી ફળપાન ખાઈ ગર્ભકાળ પૂર્ણ કર્યો, અને પ્રારબ્ધની પ્રબળતાને લીધે પુત્ર રત્નને જન્મ આપે. અવસર મુજબ તેનું પાલન પોષણ કરી સમય પ્રાપ્ત થતાં તે પુત્રને સારી પેઠે ઉંચી કેળવણું આપી એક સારે વિદ્વાન બનાવ્યું. એક વખત ત્યાં થઈને કેઈ સમર્થ સાક્ષર ઋષિ જતા હતા તે મણે તે છોકરાને નિર્વાણગિરા ઉશરતે જોઈ પૂછયું કે“તને આ ઉચ્ચ કેળવણી કેનાથી મળી છે?” કરે વિનયથી કહ્યું-“મને મારી માતાથી મળી છે.” ત્રાષિયે પૂછયું-તારી માતા કયાં છે?” તેવી જ્ઞાતા દેવીના દર્શન કરવાં તે પણ અહો ભાગ્ય છે. ઋષિ દર્શન અને નેક તક તથા ગુરૂ આશિવદના પરીણામે અંતે સારું થયું. પરંતુ તેમના જીવનમાં અતિથિવાત્સલ્ય ધર્મ અને પતિ આજ્ઞાનું પાલન તેમજ સંતતી શિક્ષણ અમર રહી ગયાં છે.
ઉભય ભારતી–કાશીના પ્રસિદ્ધ પંડિત મંડનમિશ્રની સી ઉભયભારતી હતી. એ બન્ને ઘણું ધણીઆણીની વિકતા સંબંધીને યશ આખાભૂમંડળમાં ફેલાયેલું હતું. પ્રયાગમાં શકરાચાર્યજીએ તેઓની પ્રશંસા સાંભળી તેઓની સાથે શાસ્ત્રાર્થ કરવા કાશી જવાની ઉમેદ થતાં તેઓ ત્યાં ગયા અને કાશીમાં એક લેયણને પૂછ્યું કે “મંડન મિશ્રનું ઘર કયાં છે?”
યણ પાણહારીએ કહ્યુંस्वतः प्रमाणं परतः प्रमाणं शुकांगना यत्र गिरं गिरन्ति । शिष्योपशिष्यरुपशोभितानम् अवेहि तन्मंडनमिश्रधाम ||
જ્યાં પાંજરામાં રહેલી ચકલીઓ પણ સ્વતઃ પ્રમાણ અને ચરત: પ્રમાણ દઈ રહી છે અને જ્યાં વિદ્યાથીઓ ભણી રહ્યો છે ત્યાં જ મંડન મિશ્રનું ઘર છે. માટે એ નિશાની મુજબ ચાલી શોધી લે.” શંકરાચાર્યજીએ જાણ્યું કે “ જ્યાંની પનિહારીઓ પણ આવું સંસ્કૃત ભાષણ કરે છે ત્યાં પછી મંડન મિશ્ર કેટલો વિદ્વાન હશે એ વિચારવા જેવું છે.” ઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com