________________
૧૧૮ મહિલા મહેય. જ નહીં. હાલમાં તે નાહિમ્મતદાર ને ઉંદરડીથી ડરી ભાગનાર સ્ત્રીઓ વધી પડી છે કે જેથી તેણીઓની સંતતી પણ તેવી જ પરતંત્ર નીવડે તેમાં આશ્ચર્ય શું?
પ્રતાપરાણુની પત્નિ–મહારાણા પ્રતાપી-પ્રતાપના ઉપર આર્યધર્મ ને સ્વદેશ-સંરક્ષણ માટે જે કણનું વાદળ તૂટી પડયું હતું તથા તેણે જે કષ્ટ સહી ધર્મ જાળ છે તે સમજી પ્રજાથી અજાણ નથી. તે રાણે એક વખત અંધારી રાતે એક પહાડની ગુફા પાસે ચિંતાતુર બની ઉભે શોચવા લાગે, કેમકે ત્યાં ટાઢ ઉડાડવા ફક્ત લાકડાં સળગતાં તૈયાર હતાં, સૂવાને પત્થરાની છીપરે મજૂદ હતી, ખાવાને મલ નામના ઘાસના બીજને લેટ હાજર હતા, ધાવણા રાજકુંવરને હિં. ચવા કે પાલણ માટે ઝાડની ડાળીઓ, રાજકુટુંબને રહેવા પહાડની ખણે કરચાકરમાં હસ્તે પિત અને વસ્ત્રાલંકારમાં જેવાં તેવાં લુગડાં હાજર હતાં. આ સામગ્રી જોઈને મહારાણા પ્રતાપનું હૃદય શેકમાં ગર્ણ થયું હતું. રાણીના જાણવામાં તે આવ્યું કે તરત તેણુએ આગળ આવી હસતે ચહેરે નમ્રતા યુક્ત પૂછ્યું. “આશું નવાઈ ? આજે મહારાણું દિલગીર શા સારૂ દેખાય છે? મુસલમાને આમ કરવાથી કહેશે કે આટલે દિવસે મહારાણા પરમ પ્રતાપી છતાં વિપત્તિ અને લડાઈથી હાર્યા છે? શું બાપારાવળના વંશજો પણ હતોત્સાહી બને ખશ કે?”
પ્રતાપે નેહ સહિત પત્નિને પ્રેમાલિંગન આપી કહ્યું – જગદીશ જાણે છે કે વિપત્તિ વિગ્રહથી ક્ષત્રિઓ દિલગીર થતા નથી, પરંતુ ન સહન થઈ શકે તેવા દેખાવથી રાજપુત્ર પણ ખેદવંત થાય છે. દેવિ ! હાલી દેવિ ? મેવાડી ભવ્યરાજ મહાલયને શોભાવનારીને આ નિરંતર ગુફાજ મહેલ વે ઘટે છે? શું મખમલની બિછાયતની જગાએ પથ્થર પર રાજકુમારે સુવે એ યોગ્ય છે? શું હિંદુપતિ બાદશાહના વર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com