________________
ચતુર્થ “પરિચ્છેદ.
પ
રચેલ છે. અને તે એવી રચનાવાળુ` છે કે આજના મોટી મેટી ડીગ્રીઓ મેળવેલા માફ઼ેસરા પણ તેમાંના પ્રશ્નાના ખુલાસા મનમાનતા આપવા સમર્થ નીવડતા નથી. આજે તા ગણિતશાસ્ત્ર રચવાની વાત તે દૂર રહી પણ ગણિત સમજનારી સ્ત્રીએના પણ ટાટા છે. પૂરા સેા ગણતાં પણ કેટલી પંચાત કરવી પડે તેવી સ્ત્રીઓ હાવાથી જ હિંદની આ દશા થવા પામી છે.
ટ્રીપદી—પાંડવાની પતિવ્રતા પત્નિ હતાં. પતિની સાથે ખાર વર્ષ વનમાં અસહ્ય સંકટો વેઠી લીધાં, પુત્રાને મૃત્યુ પ્રાપ્ત કરાવનાર અશ્વત્થામાને અચાયેા અને સત્યભામાને પતિવ્રતા ધર્મ શીખવ્યેા તથા પાતે સદ્ગતિના સાધન માટે જપ તપ વ્રત આદરી પતિસહ સદ્દગતિમાં પધાર્યા. ધન્ય છે એવી પૂજ્ય સતીચેાને!
ગાધારી—કં ધહારના રાજાની પુત્રી અને અધરાજા ધૃતરાષ્ટ્રની પત્ની હતી. તેણીએ પેાતાના અધપતિની અનહદ સેવા કરી પતિવ્રત પાળ્યું, પુત્રાને પાંડવા સાથે ટટા થવાના વખતે ઉત્તમ ધ આપ્યા હતા.
――
મદાલસા—ઋતુધ્વજની પત્ની હતી. તેણીએ પાતાના પુત્રને તત્ત્વજ્ઞાનના એધ આપ્યા હતા કે: शुद्धोसि बुद्धसि निरंजनोसि संसारमाया परिवर्त्तितोसि । संसारसुतं त्यजमोहनिद्रां मंदालसा वाचमुवाच पुत्रम् ॥
“હે પુત્ર! આ સંસાર સ્વપ્નાની ક્ષણીક રચના જેવા છે; માટે મોહનિદ્રાના ત્યાગ કરેા, ભ્રમ-જાળથી નીકળી પાતાને શુદ્ધ-બુદ્ધ-નિર ંજન જાણેા.” કહેા આ સ્ત્રીની કેવી તત્વજ્ઞતા ?
દમયંતી—રાજા નળની સતી શિરામણી સ્ત્રી હતી. તેથી પતિ સાથે વનમાં ભટકી અને પતિએ તેના ત્યાગ કર્યો ત્યારે અકથનીય કષ્ટ સહન કરી અંતે તેમની જ સેવામાં જીવન ગાળ્યું એ વાત જગવિતિ છે. શું આજે પતિ સાથે દુ:ખ સહી વનવાસ ભાગવનારી, પતિના ત્યાગથી પતિભક્તિમાં જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com