________________
૧૦૮
મહિલા મહાવ્ય.
પુત્ર હોય તેા તેની ભરતી કરવી નહીં. કેમકે તે એકજ હેાવાથી કદાચિત્ અકસ્માત્ રણમેદાનમાં મરણને શરણુ થઇ જાય તા વંશવૃદ્ધિ નિર્મૂળ થઈ જાય. અને પાછળ રહેલાઓનુ પાષણ ન થાય. આ કારણથી તે વીરમાતાના એકજ પુત્રની લશ્કરમાં ભરતી થઇ શકી નહી. માતાના જાણવામાં એ વાત આવવાથી તેણીને વંશવૃદ્ધિની તા ફિકર ન હતી, પણ પેાતાના પાષણની જ જાળ હતી જેથી વિચાર આવ્યે કે“ હું મારા પુત્રની વીરવતા ઝળકવા માટે અને સ્વદેશની સેવા અર્થે મારા પ્રાણનાજ ભાગ આપી દઉં' કે જેથી મારા પુત્રને નિવિલ એ લશ્કરમાં જોડાઇ જવાના વખત મળે. ” એમ નિશ્ચય કરી મરવાની તૈયારી કરી અને એક પત્રમાં તેણીએ લખ્યુ કે “ હું સ્વદેશ સેવાની ખાતર પ્રાણના ભાગ આપી તને ઉપાધિથી મુક્ત કરૂ છે; માટે હવે વ્હાલા પુત્ર ! દેશ ભક્ત થા અને દેશની રક્ષા કરી વિજયી ગણાવ. ” તે મરી ગઇ. પુત્રે તે ચીઠી વાંચી અને તેણીની સ્વદેશસેવાની શિક્ષા ધ્યાનમાં લઇ તે પુત્ર સ્વદેશ સેવા માટે કટિબદ્ધ થયા. કહા વીરમાતાના પ્રયાસથી કેવા વીરપુત્રા પાકે છે ?
レ
શ્રીનુ મગજ પુરૂષ કરતાં ઘણુંજ તેજ હોય છે ને તેના માટે હજાદા ઋષિ, ડોકટરેશની સંમતી છે કે પુરૂષ જે ગુણ વિદ્યા પચીશ વર્ષની અવસ્થામાં શીખી શકે છે તેટલી જ વિદ્યા, ગુણુ સ્ત્રી સેાળ વર્ષીમાં શીખી શકે છે. શિક્ષિત સ્ત્રીના ગૃહસ’સાર—
અિ સુશિક્ષિત હોય તે કાઇના આવ્યા ગયાની, હીસાબ કિતાખની, ઘરમાં ચીજ-વસ્તુની અને સ્થિતિને અનુસરી ગૃહસસાર ચલાવવાની સારી ગાઠવણુ કરી શકે છે. અને પુરૂષના શિરથી ખીજો ખાજો એછા થતાં પુરૂષ અન્ય સ્તુત્ય કામમાં મન લગાડી ઉન્નતિને ભેટી શકે છે. કેટલાક કહે છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com