________________
તૃતીય પરિચ્છેદ પુત્રી શિક્ષણ
પૂર્વકાળમાં સ્ત્રીઓ એસકે કળાઓમાં નિપૂણતા ધરાવતી હતી અને એટલી બધી ઉચ્ચ પદની અધિકારિણી હતી કે જેથી મરૂદેવીનંદન અષભ, અચિરાનંદન શાંતિ, શિવદેવી, માત મલ્હારનેમિ, વામા સુત પાશ્વ અને ત્રિશલા તનય વીર, દેવકીનંદન કૃષ્ણ, કુંતિપુત્ર યુધિષિર, કોશલ્યાનંદન રામ અને સુમિત્રા પુત્ર લક્ષમણ એમ સીએના નામથી ભૂમિભૂષણનું ઓળખાણ આપતું હતું. તે માતાએ સંસ્કૃત ભાષામાં જ પિતાની સંતતિને બેલતાં શિખવતી, અને માની જ શિખવાડી માના ખેળારૂપ પાઠશાળાથી પ્રાપ્ત થનારી પહેલી શિક્ષા મેળવવાને હક્ક હોવાને લીધે મદરરંગ, માદ્વી સુધાન માતભાષા અમારી અમુક છે એમજ કહેવાને પરાપૂર્વથી રિવાજ છે. કેઈ નથી કહેતું કે ફદરરંગ. પિઢી જુબાન, પિતૃભાષા અમારી અમુક છે. શી રીતે કહી શકે? પિતાથી મળેલી હોય તે કહી શકેને? પિતા એમ. એ. બી. એ. હેવા છતાં તેનાં બાળક અંગ્રેજી, સંસ્કૃત બોલી શકતાં નથી, પરંતુ જે માતા વિદ્વાન હોય તે તેના બાળક અવશ્ય તે ભાષા સહેલાઈથી બોલી શકે છે માટે સહુથી પહેલાં સ્ત્રીઓનેજ વિદ્યા ભણાવવાની જરૂર છે. ફ્રેંચ લેકેમાં કહેવત છે કે- “ જે આપણું બાળકને સુધારવાની ઇચ્છા હોય તે આપણે તેમની માની માને સુધારવી જોઈએ. એટલે કે જે દાદીમાં સારું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com