________________
દ્વિતીય–પરિચ્છેદ.
૧૫
ઘણીજ હાની વયથી લખતાં વાંચતાં શીખી હતી. તેણીએ પાંચ વર્ષની ઉંમરમાં તા લંડનની અંદર પ્રિન્સેસ માટે પા તાની રચેલી કેટલીક કવિતાઓ ગાઇ હતી. આશ્ચર્ય લાયક એ છે કે તે ભાષાજ્ઞાનથી અનભિજ્ઞ .હતી; છતાં જ્યાં નજર કરે ત્યાંથી સાર ગ્રહણ કરી માણસના મનાભાવ જાણી નાટક–નવલકથા વગેરે રચતી હતી ! મરાંબાઇ, કોદેવી, તારામતી વગેરે વિશ્વવિખ્યાત સ્રીરત્નાએ પણ પેાતાની માતાના સુદૃઢ સંકલ્પ ખળની સબળ અસરવડે જ પાતાની અમરકીતિ કરેલ છે. ઠા. ચ`ગ એ વર્ષના થતાં પૂરછટાથી વાંચતા હતા, ચાર વર્ષના થતાં પહેલાં તેણે બે વખત બાઈબલ અથેતિ વાંચ્યું હતું. તથા સાત વર્ષની ઉંમરે ગણીતશાસ્ત્ર શરૂ કર્યું હતુ, તેમજ લેટીનથ્રીક, હીન્દુ, ફ્રેંચ, ઈટાલિયન, વિગેરે ભાષાઓ, ગણીતનામુ, ઈજનેરીકામ અને દુખીન બનાવવાનું કામ પૂણું પણે તેણે જાણી લઇ ચૈાદ વર્ષની ઉમરે સારા શિક્ષકની લાયકાત મેળવી હતી ! વિલિયમ ડીસન હેમીલ્ટન ત્રણ વર્ષ ની ઉંમર થતાં પહેલાં હીદુ ભાષાના અભ્યાસી થયે હતા. અને સાત વર્ષની ઉંમર થતાં તે ભાષાની પૂર્ણતા સંશ્રી ડબ્લીનની પ્રીનીટી કાલેજના ફેલાને પણ કબૂલ કરવું' પડયું હતુ કે ફેલાની જગાના ઉમેદવારમાં પણ આના જેટલું જ્ઞાન નહીં હશે. ' તેર વર્ષની ઉંમરે તેણે તેર જાતની ભાષાનું સારૂં જ્ઞાન મેળવ્યું હતું. અને યૂરોપની અંદર હાલમાં ખેલાતી તથા અસલની ભાષાઓ ઉપરાંત અરબ્બી, ફારસી, સંસ્કૃત, હિંદી અને મલય ભાષાનું પણ ઉત્તમ શિક્ષણ મેળવ્યું હતું ! વગેરે વગેરે ઘણા દાખલાઓ જોવામાં આવે છે. અને એ બધા પ્રતાપ માતા પિતાના મહાન સંકલ્પ સંસ્કારનાજ હોય છે. માટેજ ગભા ધાનથીજ ઉચ્ચ સ`સ્કાર સબળ સ’કલ્પ વડે જે જે કળા, જેવું જેવું રૂપ, જેવી જેવી શક્તિ આપવા ઉઘુક્ત રહેવાશે તે ધારણા પ્રમાણેજ સતતી પેદા કરી શકે છે.
-
•
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com