________________
તૃતીય-પરિચ્છેદ.
૧૦૯
“ સ્ત્રીઓને છૂટ આપવાથી સ્વતંત્ર બનતાં ખચલનની અને છે.” ત્યારે શુ` એજલ-પરદામાં રહેનારી અધીશ્રીઓ-પરતંત્રપણાના વશથી નેકચલન–સારી ચાલની રહેતી હશે? કંઇ નહીં. એતેા મન ઉપર આધાર છે. પૂર્ણ કેળવણી પામેલી વિવેકી સ્ત્રીઓ કરતાં અર્ધદગ્ધ પામેલી તાલીમવાળી અવિવેકી ઘણીજ નઠારી ચાલની નીવડતી માલમ પડે છે. ગમે તેમ હા પણ સમજૂની બલિહારી છે ! પૂર્વકાળની પૂર્ણ કેળવણી પામેલી શ્રીઓનાં ટુ’· ચરિત્રા આગળ કહીશું તાપણુ તેવી - આમાં કેવી અને કેટલી સભ્યતા હતી તેનીચેના લેાકથી જોવાશે.
પતિએ પરદેશ જતી વખતે પત્નિ પાસે પરદેશ જવાની વિચારણા જણાવી ઉત્તર માગ્યા ત્યારે યે કહ્યું કેઃ—— ( શાર્દૂલવિક્રીત છંદ. )
>
"
vr मा याहीत्यपमंगलं व्रज पुनः स्नेहेन हीनं वचस्तिष्ठेति प्रभुता यथारुचिकुरुष्वैषाप्युदासीनता । नो जीवामि विना त्वयेति वचसा संभाव्यते वा न वां तन्मां शिक्षय मित्र ! यत् समुचितं गंतु त्वयि प्रस्थिते ॥ જો હું આપને કહું કે આપ ન પધારશે ’ તે તે જતી વખતે અમંગળ ગણુવામાં આવે. જો એમ કહું કે ‘ ભલે આપ પધારો ” તા તે સ્નેહીનની કૃતિ ગણાય. શું હું · જાઓ ’ એ શબ્દ કહી દેવા તત્પર થાઉં ? જો કહું કે આપે કૈરી જાએ ’ તા એક જાતની મેટાઈ ગણાય તે હું આપની દાસી આપ અગાડી વડાઈ દર્શાવવા ચાગ્ય છું? જો આપને રૂચે તેમ કરી ’ એમ કહું તેા સભ્યતાના નાશ થાય છે, એમ કહેવાથી ઉદાસીનતા સમજવામાં આવે છે. મારી આપમાં અધીનાના સબંધ છે, તા એવુ કેમ ખાલાય ! અને જો ‘ આપના પધાર વાથી વિંચેોગવશ થતાં જીવી શકીશજ નહીં. ' એમ કહુ ને કદાચ ન મરી ગઈ તા નુઠનુ મહાપાપ લાગે છે. એ માટે હવે આપ જ ફરમાવે કે હું આપને શું ઉત્તર આપું ? ”
૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com