________________
ચતુર્થ પશ્ચિછેદ.
પ્રાચિન સતિઓનું શિક્ષણીય જીવન —
સતિ એ જગતની દૈવિ છે, તેના જીવનના અભ્યાસથી સ્રીરત્ના અનેક અનુભવ પ્રાપ્ત કરી પોતાનુ જીવન સમાગે રોકી શકે છે માટે તેવાં કેટલાંક ચરિત્રામાંથી શિક્ષણીય પ્રસંગ આલેખવાની તક લેવી દુરસ્ત ધારી છે.
કૈાશલ્યા—જ્યારે રામચંદ્રજી પિતાની આજ્ઞાનું પાલન કરવા વનવાસ જવાની તૈયારી કરી માતાની રજા માંગવા ગયા ત્યારે સતી રામજનેતા પ્રભુપૂજન સ્તવન કરતાં હતાં. તેમણે રામને ગાદીને બદલે વનવાસ મળ્યે જા ત્યારે વ્યથાને બદલે ધૈર્ય દર્શાવી આશીવચન આપતાં ખેલ્યાં—“ પ્રિયપુત્ર ! પિતાની આશા પાલન કરવી તેજ પુત્રધર્મ છે. ભાઈ સુખેથી આજ્ઞા ઉઠાવા–સતાની સેવા, દુષ્ટાને દંડ કરી, વ્રત,’જપ, તપ આદરી વિજય સહિત વ્હેલા આવા, તમને પ'ચપરમેષ્ઠિ સદૈવ મંગલ આપે।. ” અહા ! એવા અકસ્માત્ વિપત્તિ-વિયેાગ સૂચક સમાચાર મળતાં છતાં પણ કેવા ધૈય સહિત માતૃધર્મ જાળબ્યા ! ! શું આજની અભણ સ્ત્રી એવા વખતે એવી ધીરજ રાખી શકશે ? ધૈર્યવાન માતાની કુખમાં લેાટેલા પુત્રા પણ કેવા ધૈર્ય વાત્ હતા ! તેનેા ખ્યાલ કરો.
સીતા—લકાની અશેકવાડીમાં જ્યારે રાક્ષસીએના પહેરા નીચે જાનકીજી (સીતાજી) હતા અને હનુમંત રામકથનથી તેમની શેાધ કરવા ત્યાં જઈ પહોંચ્યા ત્યારે તે મને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com