________________
દ્વિતીય-પરિચ્છેદ.
૧૦૩
છે. હાલ પાશ્ચિમાત્ય પ્રદેશમાં સકલ્પમળના પ્રચાર થવાથી ત્યાં ઘણાં માળક સારા પેદા થાય છે એવી પ્રતીતિ મળી રહી છે. જુઓ લ‘ડેન શહેરમાં માસ્ટર લેમ્બ નામના એક છે કરી છે, તેની માતાના સંકલ્પબળથી તે જન્મ્યા ત્યારે ૨૩ શેર વજનના હતા. તેની ભૂખ રાક્ષસી હતી, અને તે પંદર દિવસના થયા કે તેના તાલમાં દશ શેરના વધારા થયા હતા ! અમેરિકાના ચિકાગો શહેરમાં કૉલેટ્ટારેગન નામની એડી છે, તે તેણીના માના સંકલ્પબળથી ઘણીજ ન્હાની ઉમરમાં હીંડતાં શીખી છે, કે તેણીને જોઈ મેટા ડાકટરો પણ હેરત પામે છે. ત્રણ દિવસની થઈ કેતે પેટે ચાલવાને ઉભી થઇ. ટગુમનુ આખા ઓરડામાં ક્રુરવા લાગી. તે પેાતાની મેળે ધાવણની શીશી લઇ ધાવતી હતી અને તાલબધ ટકારા વગાડી શકે છે! ન્યુઅન્સ વીક પ્રગણાના ડૅાનાલ્ડસરફ઼ી નામના ટેકરાએ તેની માતાના સખળ સંકલ્પ સંસ્કારથી છ વર્ષની ઉમરમાં જ નવામ સરખા રમકડાનું પેટન' મેળવ્યું હતું! છલીના શહેરના આલબ સ્મીથ નામના શકરાએ માતાની સંક૯૫ સિદ્ધિવડે બાર વર્ષની ઉમરે હાડી હુંકારવાના એક નવા સાંચાની શેાધ કરી • પેટન્ટ ' મેળવ્યુ હતુ. બ્રુકલીન શહેરના જ્યેાજ એનસ્ટેટ નામના ટેકરાને તેની માની સ ંકલ્પસિદ્ધિને લીધે અગ્નિમાંથી બચવાના સાંચાની શેાધ માટે ૧૨૦૦૦૦ રૂપિયા મળ્યા હતા. સેમ્યુઅલ ટે ફક્ત પંદર વર્ષની જ ઉમરે પોતાની માના સુદૃઢ સંકલ્પ સંસ્કારથી પ્રખ્યાત રીવાવરની અનાવટ સંબંધી શોધ મેળવી હતી ! વિદ્યુત્થા પારંગત સુપ્રસિદ્ધ મી, એડીસને સત્તર વર્ષોંની ઉમરે પોતાના માના મનેામળ સંસ્કારવર્ડ પેાતાની મેળે કામ કરતા તારના એક યંત્રની શોધ કરી હતી! જર્મનના હ્યુમેક શહેરમાં ક્રિશ્ચિયન હેઇને કે જે એક વર્ષની ઉમરમાં જ પાતાની માના સંકલ્પ અળવડે વાંચવા માંડ્યુ હતુ અને ત્રણ
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com