________________
૬૦
મહિલા મહેાય.
બાળકને ન્હેવરાવવાનુ ધારણ—
જન્મથી માંડી ૪૦ દિવસના આળકને સહેજ ગરમ પાણીથી ચેાથે આઠમે રાજ ન્હેવરાવવુ જોઇએ. અને જેમ જેમ મેટુ થતુ જાય, તેમ તેમ દરરોજ ન્હેવરાવવુ. ગરમીની મેાસમ હાય તા સાંજના ચાર વાગ્યે અને શરદીના વખત હાય તા બપોરે ઋતુ મુજબ ગરમ પાણીથી હૅવડાવવું અને તુરત સાફ કપડાથી લૂછી કારા શરીરવાળુ કરી હવા ન આવે તેવા સ્થળમાં રાખવું. ( ખુલી હવામાં વ્હેવરાવવું નહીં, પશુ ઓરડામાં ન્હેવરાવવુ. ) ભીના હાથે લેવું નહીં, તેમ ભીનાં કપડાંના સ્પર્શી રાખવા નહીં, બચ્ચાંને ઉંઘમાંથી જાગ્યા પછી એક કલાક બાદ ન્હેવરાવવું, વ્હેવરાવતી વખત સુંદર સુગંધી સાબુ કે સુગંધી ઉવટણું ઉપયાગમાં લેવું, જેથી મેલ રહેવા પામતા નથી. અથવા ચણાને લેાટ અને તેલ, અથવા એકલુજ તેલ મસળી ધીરે ધીરે ન્હેવરાવવુ. કાનમાં પાણી ન જાય તેની સંભાળ રાખવી. ધવરાવીને કે ખવરાવીને તરત ન્હેવરાવવું નહીં. તેમજ પસીના બહુ થયા હોય તે વખતને બચાવી પછી હૅવરાવવુ. હેવરાવતી વખત હાથ પગને વાળવા, માથું દેખાવવું ને નાકને તારવવા ચપટીથી આચાર કરવા. હેવરાવ્યાં પહેલાં આંખ્યાની ઉપર તેલના ટુવા ને નાકમાં ઘીનાં ટીપાંના ઉપયોગ કરવા કે જેથી આંખ્યા સુંદર થાય છે અને નાકમાંથી લીટ આવવાનું જરૂર વિના "ધ થતાં કિ સાફ આવે છે અને ગંદુ થતુ નથી.
ન્હેવરાવવાથી શરદી થાય છે એવા વ્હેમ રાખી બચ્ચાને ન્હેવરાવ્યા વગર ગંદું રાખે છે, તે બાળકને તન્દુરસ્ત રાખવાને અદ્દલે ઉલટી તેની તન્દુરસ્તી હાથે કરીને બગાડે છે. શુદ્ધિ એ બુદ્ધિ અને જીવનને ઉત્કૃષ્ટ મનાવે છે માટે ઉપર પ્રમાણે હવરાવવા ઉપરાંત દિવસમાં બે ચાર વખત મ્હાં ધાવા, ધાવરાવવાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com