________________
દ્વિતિય-પરિચ્છેદ.
૧
મહાવરા રાખવા અને તેમ કરવાની ફરજ પાડી સાફ રહેવાનું જ્ઞાન આપવું. તેમજ કપડાં પણ વખત વખત ધેાઈને હમેશાં સ્વચ્છ પહેરાવવાં.
ખાળકનાં અંગાની ખીલવણી—
ન્હેવરાવવાનુ પાણી સહન કરી શકે તેટલું ગરમ રાખી થાડુ થાતુ રેડી ન્હેવરાવવું, તેમજ હળવે હાથે શરીર ચાળતા જવું અને પછી કાઈ ભાગ ભીનાશવાળા ન રહે તેવી રીતે હળવે હાથે સ્વચ્છ ટુવાલથી શરીર લૂછી સાફ કરી નાંખવું.
ન્હાવાથી બાળકનાં શરીરની ચામડીનાં છિદ્રો ખુલ્લાં રહે છે, તેના લીધે તેના શરીરમાંની ઝેરી હુવા પરસેવા રૂપે મહાર નીકળી જાય છે, અને ન્હાવા વખતે ખુટ્ટા શરીર ઉપર સૂર્યના કિરાના પ્રકાશ, તથા નવીન શુદ્ધ હવાના પ્રભાવ પ્રાપ્ત થવાથી, અનંત શક્તિવંત વિદ્યુનાં રજકણા પ્રાપ્ત થવાથી ખળક બળવાન અને ખુબસૂરત અને છે. સ્વચ્છતા એ રાગાને રાકવાનું પહેલુ શસ્ત્ર છે. તદૃન હવા કે પ્રકાશથી અચ્ચાંને દૂર રાખવાથી તે કેવળ નાજુક પ્રકૃતીનુ બની જતાં તેનામાં સહનશીલતાના ગુણ દાખલ થતા નથી; જેથી તે ખાળક જરા કષ્ટ આવી પડવાથીજ ગભરાય છે, ને નાહિમ્મતવાન અને છે; માટે પ્રથમથી જ તેવી ટેવ પાડવી કે આગળ જતાં તે બાળક મજબૂત બાંધાનુ કષ્ટ-સંકટ-તાપ-પવન–તાઢ—વર્ષો વગેરેને નહીં ગણુકારનારૂં' નીવડે.
એટલું તેા સ્વાભાવિક છે કે જે જાનવરા (બળદ-ધાડાઊંટ વગેરે) પણ તેવા તાપ, તાઢ, પવન, વર્ષાની ઝપટથી નિડર બન્યાં નથી,તે તાપ, તાઢ, પવન, વર્ષોમાં સ્વારને દગા દેનારાં નીવડશે; કેમકે જે ખામત સહન કરી નથી તે ખાખત તેઓને મહુ વસમી લાગે છે, અને એને લીધેજ મારવાડી લેાકા ઉંટને તા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com