________________
દ્વિતીય-પરિચછેદ,
ઝાંઝરી લઈ ગયે. વગેરે સમાચારો ચાલુ જ રહે છે, છતાં પણ પિતાના બાળકને દાગીના પહેરાવ્યા વગર રહેતી નથી. પહેરાવે છે તેનું કારણ તે એજ કે આપણા બાકળના શરીર ઉપર દાગીનાં ન હોય તે આપણી શ્રીમંતાઈ જણાય નહિ. ગરીબ કંજૂસ જાણે કઈ વેવિશાળ ન કરે, બાળકને લ્હા શો મળે? દેલત શું દેવતા મૂકવાના કામની છે? કાલ કેણે દીઠી છે. જે પહેરાવ્યું એાઢાડયું તે ખરૂં, મનની હોંશ મનમાંને મનમાં રહે તે શું કામની, ઈત્યાદિ સબબેને વળગી નાહક બાળકનું ભૂંડું ચાહે છે. છેક હાના બાળકને તે દાગીને કંટાળો આપે છે, તેને ભાર લાગે છે, તેને ખેંચે છે, વાગે છે તેથી તે રૂવે છે અને કુમળાં અવયને તેનાથી મળતું પોષણ કાય છે ને તેથી તે તે અવય વધવાને બદલે ગળી નિર્બળ થઈ જાય છે. વળી બાળકે દાગીનાની લતને લીધે ખુમારીવાળાં બને છે જેથી પછી તેઓને ભણવું–લખવું-શીખવું સારું લાગતું નથી–ફકત દાગીના પહેરી રેફ મારે જ ગમે છે, ત્રીજું દાગીના પહેરવાની ટેવને લીધે કોઈ વખત દાગીનોન પહેરવા આપે તો તે દીલગીર થશે. કંકાશ કરશે, તેફાન મચાવશે એથી પણ તન મનને માઠી અસર થાય છે. ચોથું દાગીનાની જગેએ મેલ રહી જાય છે તેથી ગંદા અને ત્વચારોગવાળાં - ખાય છે. પાંચમું કેઈ તે લાલચથી–મારી લૂંટી ફૂટી બાળકને પ્રાણ લે છે, છડું દાગીના પહેરેલું બાળક જરા છુટું પડે છે ત્યારે તેના જાનમાલને ભય રહે છે. ઇત્યાદિ ઈત્યાદિ ગેરલાભ છે. જે તમને તમારા પ્યારા બાળક તરફ ખરે પ્યાર હોય તે તે નુકસાન કરનારાં ઘરેણુ બાજુ પર મૂકી મનુષ્યનું સાચું ઘરેણું સદવિદ્યા કળા છે તે વડે તેને શોભાદાર મોભાદાર બનાવને ? નાહક સોની, લુહાર કે ચેકસીનું ભલું કરી બાળકનું ભૂંડું કરવા કેમ તત્પર રહે છે? કેમ રૂપિયાના આઠ આના અગર સેના સાઠ કરે છે? કેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com