________________
દ્વિતીય-પરિચ્છેદ.
૭
ભીલ, રજપૂત વગેરે શૂરી નિડર જાતનુ હોવાની જરૂર છે. જો તેમાં ભૂલ થાય કે હૈારાના છેકરાના ચેપ લેવામાં આવે તે તે ખચ્ચુ નળુ-નિસ્તેજ-નિર્માલ્ય બની આખર નકામુ નીવડે છે, માટે તેની ચેાકસી રાખી ચેપ લેવરાવવા કે જેથી સારૂ પરિણામ આવે છે. કેટલીક માતાએ બાળકને શીળી કહેડાવવા ના પાડે છે. શીળી કાઢનારને લલચાવી પાછા વાળે છે અને શીળીથી ખાળક હેરાન થાય છે એવું સમજી બેસે છે તે મામાપાની માટી ભૂલ છે. બાળક તન્દુરસ્ત હાલતમાં અને ઘણે ભાગે શિયાળાની માસમ હાય તે તરત શીળી કહેડાવવી. તથા તે વખતે બાળકની તન્દુરસ્તી જાળવવાના ઉપાય માટેની કાળજી રાખવી એ ખળકના ભવિષ્યને નિર્ભ્રાય કરે છે. મળકાને પ્રાથમિક શિક્ષણ
માતા અને પિતાએ પેાતાના બાળકને સમજણુ આવતાંજ વડીલેા--સતાની સેવા ( વડીલેા આગળ કેવી રીતે ખેલવુ, બેસવુ, ઉઠવુ, ચાલવું.) શાખવવી તથા કેમ 'ખવુ, પીવુ, સુવુ, એસવુ, એવુ, ચાલવું, કપડાં પહેરવાં વગેરે પશુ સમાચિત શીખવું. હમેશાં વડીલેાથી નમ્રત્તા હસતે Ìર શીશ નમાવવું, કામ જેટલું જ અને પૂછે તે સ્વાલના જવા પૂરતુજ ખેલવુ, તમે ને બદલે આપ શબ્દ વાપરી વાત કરવી. સભ્યતા જાળવી રહેવુ. કાઇને ઘેર જવાનું થાય તેા વિવેકથી પરવાનગી લેવી, ખુલ્લે મ્હોંએ હસવું નહીં, વાત કરતાં વચમાં ખેલી ડહાપણું બતાવવું નહીં, કપડાં વગેરે સભાળીને બેસવુ. કાઇનું અપમાન થાય તેવું વન ચલાવવું નહીં, કઈ ચીજ મળે તે માતા પિતાની રજા શિવાય લેવી કે ખાવી નહીં. ફાઇને અડપલું કરવું નહીં, ખરાબ શબ્દ ન લવા, મામાપને સવારે સાંજરે પ્રીતિ પૂર્વક પગે લાગવું, મામાપ વડીલો વગેરેની સ્વામે ન ખેલવુ', ટુંકારેથી ન મેલવું, કાઇ ચીજ માટે આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com