________________
મહિલા મહોદય.
- જે આંખે દુખતી હોય તે દાઢમ, સોનાગેરૂ, માથ, લેદાર એઓનું ચૂર્ણ બકરીના દૂધમાં ઘુટી આંખેની આસપાસ તેને જાડો લેપ કરે અથવા રસવતી, મનશીલ, શાખની નાભી અને પીપરનું ચૂર્ણ એઓની પરતી મધ સાથે ઘુંટી આંજવા જેવું થયે આંખ્યુંમાં આંજવું અથવા દારુહળદર, મોથ, નાગેરૂ એઓને બકરીના દૂધ સાથે ઘુટી અંગેની આસપાસ લેપ કરે, અથવા જળભાંગરે, સુંઠ, હળદર એએને પુટપાકની રીતિ મુજબ પુટપાક કરી તેમાં સિંધાલૂણ મેળવી તેનાં ટીપાં પાડવાં, જેથી આંખે દુમતી મટી જાય છે.
જે માથું દુખતું હોય તે બાળકના કાનમાં સરસીયા તેલનાં ટીપાં પાડવાં.
જે ગરમીથી પેશાબ બંધ થયા હોય તે રૂના પિલમાં સુરાપારને લપટી પાણીમાં ભીવી ડુંટી ઉપર તેના પાણીનાં ટીપાં પાડવાં.
જે ગરમીથી છેકરૂં અકળાતું હોય તે જાહેરમરાખતાઈ (એક લીલા રંગને પથરે આવે છે અને હેરાઓને ત્યાં મળે છે તે)ને દૂધ સાથે ઘસી તેમાં ગુલાબજળ અથવા ધ સાકર મેળવીને પાવું અથવા ફાલસા, દાઢમનું ને શરબત પીવરાવવું.
જે હેડકી હિચકી આવ્યા કરતી હોય તે તે બાળકના છોકરાના નાકની અંદર લીંબડાની સળી ધીરે ધીરે ફેરવવી જેથી છીંક આવતાં હેડકી બંધ થશે. અથવા કડુને બારીક વાટી મધ સાથે ચટાડવું. અથવા કાળાં મરીના ચૂર્ણને મધ સાકર સહિત બિરાના રસમાં મેળવી ચટાડવું. અથવા માખીની હદાર મધ સાથે ચટાડવી, અથવા નવસાદર ને કલીને પાણી સાથે ઘસી સહેજ સુંગાડે જેથી માથાને દખાવે ને હેડકી મટી જશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com