________________
મહિલા મહદય.
સુગળું હોય તે ગાયનું કે બકરીનું કાચું દૂધ સવારે પાવું.
જે વાવણી થઈ હોય તે શેકેલા સુવા સાથે સંચળ મેળવી બાળકની માને હરતે ફરતે ખવરાવવું જેથી લીલે ઝાડો તુરત અટકી સાફ પીળે ઝાડે આવશે અને અજીર્ણ મટી જશે.
જે વરાધ થઈ હોય તે-કસ્તુરી, સેનાની ભસ્મ અને સ્વદેશી કેસર એએને ધાવણ સાથે ધુટી પાવું, પાકા પાનમાં કાશે ચૂનો નાંખી તેને ઘુટી નિચેતી તેમાં જવખાર મેળવી પાવે. અથવા ગેરચંદન વાટીને પાવું, તથા કપાળે તેને લેપ કર, જેથી વાધ મટે છે..
જે કાન પાકતે હોય તે-દેશી દારૂનાં કાનમાં ટીપાં પાડવાં. અથવા ડુંગળીને રસ સહેજ ગરમ કરી સહેવાય તેવા કાનમાં નાખવાં અથવા અણને કસુએ કાનમાં નાખવે. અથવા ડમરે (મર)ના ટીપાં પાડવાં જેથી કાનની પીડા મટી જશે.
જે ગુદા પાકી આવી હોય તે-રસવંતી પાવી, અને રસ વતી પડવી. અથવા શંખજીરૂ, જેઠીમધ અને રસવતી એઓને પાકની જગાએ લેપ કરે અથવા શંખજીરૂ, જેઠીમધને સુર વાટીને લગાડે. જેથી પાકેલી ગુદા મટી જશે.
જે ટી પાકી હોય તેહળદર, બોદાર, ઘઉં, તેના સૂર્ણને મધમાં લસોટી ડુંટીની આસપાસ કે પાક ઉપર લેપ કરવે, તે પાકતી ડૂકી સારી થશે,
જે છીએ જે હોય તો-પીળી માટીને લાલચેળ કરી દૂધમાં ઘસી લગાડે તે તૂટીને સોજો મટી જાય છે. - જે રતવા થયો હોય તે-વિસર્પગને અટકાવનારા ઉ. પાયે ઉપયોગમાં લેવા. અથવારત-શુદ્ધી માટેના ઈલાજ કરવા અથવા રતવેલીયાનું લાકડું ઘસીને પાવું. અથવા રતવા ઉજાવે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com