________________
મહિલા મહદય.
પિપરીમૂળ, ચવક, ચિત્રામૂળ અને સુંઠ એ પંચકેલના વસ્ત્ર ગાળ ચૂર્ણને મધ ઘી સાથે મેળવીને ખાવું તે ધાવણ ઓછી કહાડશે નહીં.
જે મહેમાં ધોળી છારી વળે-તે થુલીઓ આ હેય તે દેશી કાળી ગાજીઆણીથી જીભ ઉપરનો થર કહાડી નાખો, તથા હીમેજને શેકી લઈ સાકર સહીત પાણીમાં ઘસી જીભ ઉપર લગાવી મહેમાથી લાળ નીકળે તેમ બાળકને રાખવું. અથવા ન્હાની એચલીને આખીને આખી બાળી વાટી મધમાં કાલવી જીભ ઉપર લગાડવાથી થુલીઓ મટી જાય છે.
જે મોં આવ્યું હોય તે-દારુહળદર, હરડે, જીરું, તમાલપત્ર એના ચૂર્ણ મધ સહિત પાણીમાં નાંખી તે પાણીના કોગળા કરવા, તથા પીપળાનું છેડીયું ઘસી માં પડવું. અથવા હાની એલચી, આસગંધ, કસ્તૂરી, વંશલોચન, શંખજીરૂ અને ધળો કાથે એઓનું વસ્ત્રગાળ ચૂર્ણ માં ભભરાવવું; અથવા મેરથુથું ફેલાવી તેમાં બમણે સેનાગેરૂ મેળવી તેના પાણીના કોગળા કરવા. અથવા રતજી, સેનાગેરૂ, લેહભસ્મ, રસવંતી એઓના વસ્ત્રગાળ ચૂર્ણને મધમાં કાલવી મહોંમાં લગાડવું. અથવા પીંપળની છાલ બળબીજ અને મધ એઓને મોંમાં લેપ કરવે જેથી હે આવેલું મટી જશે,
જે ઝાડા થતા હોય તે સુંઠ, અતિવિષની કળી, નાગર માથ, સુગંધીવાળો અને ઇજળ એઓને કવાથ સવારમાં પાવે. અથવા ગળજીભી, ધાવડીના ફૂલ, દર, બિડલવણ અને મોરમાંસી એએને કવાથ પાવે. અથવા એઓનું ચૂર્ણ મધમાં કાલવી ચટાડવુ, અથવા લીંડીપીપર, રસવંતી, અને મેથ એએનું ચૂર્ણ સાકર સાથે આપવું, અથવા અજમોદ, ગજપીંપર અને લોદર એએને કવાથ પાવે જેથી ગમે તે બાળકને ઝાડાને રોગ મટે છે.
જે ઝાડો અને ઉલટી થતાં હોય તે-લીંડીપીપર, રસવતી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com