________________
દ્વિતીય-પરિચ્છેદ.
ત્યાંજ દરદ થાય છે એમ માનવું. આ મીંચ્યા કરતું હોય તો માથાનો દુખાવે, જીભ, હોઠ કરડે, શ્વાસ જલ્દી લે, હાથની મુઠીએ વાળે તે હદયમાં દુખાવે જાણ.ઝાડો બંધ હોય, ઉલટી થતી હેય, આંતરડાં બેલતાં હોય, પેટ ચડ્યું હોય તે પેટમાં પીડા જાણવી. ઝાડે પેશાબ બંધ હોય, ત્રાસ પામી આમ તેમ નજર ફેરવતું હોય તે પેડુમાં કે ગુહ્યમાં પીડા સમજવી. અગર ગુદા ખજવાળતું જણાય તો પેટમાં કૃમિની પીઠે છે એમ જાણવું. બાળકના ખાસ રામે
બાળક શરૂઆતના ધાવણ વખતે ડીંટડી મોંમાં ન લે, ધાવણ કી કહાડે, મોંમાં થેલીઓ આવે, માં આવે, ઝાડા *થાય, રોયા કરે, ઝમક્યા જ કરે, પેટ ઉછળ્યા કરે, ઉંચી
આંખ ન કરે, ધાવે નહીં, શૂન્ય મન પહેર્યું હતું કે, ગળામાં કફ *છેલ્યા કરે, તાળવું બેસી જાય, કાન પાકે ગુદા પાકે, તવા થાય, 'કહે વા ફેલાય તાવ આવે, આ દુખે, ગળતું જાય, ઝાડ
પેશાબ બંધ થાય, લીલું હશે, ધળું કે તરેહવાર મળને રંગ–દેખાવ હોય, અને ત્વચાવિકાર, થાય એ બધા બાળકના જ રોગ છે. (આમાં ગળું પડવું, વરાધ-વાવવી -ભાર-ડ વગેરે રોગોને સમાવેશ થઈ જાય છે.) બાળ રોગ માટે ઔષધી–
- જે બાળકને શરૂવાતમાં ડીંટડી દબાવવા તરફ અરૂચિ કે જ્ઞાન કમ હેય તે તેને સિંધાલૂણ, આમળાં, હરડેના વસ્ત્રાગાળ સૂર્ણને મધ ઘી સાથે અથવા એઓની ચટણરૂપ બનાવી તેની જીભ ઉપર આસ્તેથી ઘસવામાં આવતાં તરત ડીંટડી મહેમાં લઈ દબાવી ધાવવા લાગશે.
- જો બાળક ધાવણ ધાવીને એકી કહાડતું હોય તે ઉભી રીંગણ અને બેઠી રીંગણ (યરીંગણું) એ બન્નેના ફળને રસ લઇ તેમાં મધ અને ઘી મેળવી પાવું. અથવા લીંડીપીપર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com