________________
*
દિતીય-પરિચ્છેદ.
વાયુને લીધે જે ચૂંક આવતી હોય તે-સુંઠ, એલચી, સિંધાલૂણ, હીંગ અને ભારંગ એઓનું ચુર્ણ મધ ઘી સાથે ચટાડવું. અથવા ગેખરૂ, સિંધાલૂણ, સુંઠ, દેવદાર, મેથે, વજ, પાષાણભેદ અને વાવડીંગ એઓનું ચુર્ણ ઘી સાથે ચટાડવું. અથવા હિંગાલ (કે ઘડીની તાજી લાદને પાણીમાં ચાળી ગળી લઈ તેમાં જરા ચેખી હીંગ નાખી પાવી.) આપવું. જેથી ચૂંક મટી જશે.
જે ચામડી સંબંધી રેગ થયા હોય તે રાઈ, ઘરમાં ધુમાડાથી બાઝેલાં બાઉવાં, ઈદ્રજાલ એએને છાશમાં વાટી તેને લેપ કરે, તે બાળકની ખસ, વિચર્ચિક, સિંઘ એ રાગ મટે છે. અથવા વજ, ઉપલેટ, વાવડીંગ એઓને કવાથ કરી તે નવશેકા પાણીથી બાળકને ન્યુવરાવવું, જેથી દાદર, વિચર્ચિકા, ખરજ અને કર્ણમિયાને રેગ મટે છે. અથવા રાઈ, ઉપલેટ, ઘરને ધુમસ, હળદર અને ઇંદ્રજાળ એઓને છાશમાં લસોટી શરીરે ચોપડવાં અથવા સુખડનું તેલ, કે કડવી બદામનું તેલ ચળવું અથવા દેશી કેરેલિક સાબુથી હુવરાવવું અથવા આ મળાંનું તેલ મશળવું જેથી ત્વચાગ-અળાઈઓ-લીઓકેહવા-ખસ વગેરે મટી જાય છે.
જે મૂત્ર રેકાયું હોય કે રકાતું રેકાતું ઉતરતું હોય તે લીંડીપીપર, કાળાં મરી, ન્હાની એલચી, સિંધાલુણ અને મધ એઓમાં સાકર મેળવી બાળકને ચટાડવું અથવા પેડુ ઉપર ઉદરની લીંડીઓને લેપ કરવે જેથી સુખે પેશાબ ઉતરે.
લાળ બહુ ગરતી હોય તે ઉપલસરી, તલ અને દેર એએને કાઢે મધ સહિત પાવે અથવા મરાઠીનાં ફૂલ મધ • સાથે ચટાડવાં.
વાઈ આવતી હોય તે વજ, સિંધાલૂણ, લીંડીપીપર, સુંઠ અને ગેળ એઓનું પાણી કરી નાસ આપ. (નાકમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com