________________
દ્વિતીય-પરિચ્છેદ.
હાકા ચલમ કે બીડી પીનારાઓ પેાતાની કમાણીના પૈસાથી આણેલી તમાકુમાં દેવતા કે દીવાસળી પોતાના હાથેથી મૂકી ખુશી થાય છે, એટલુ છતાં તેના વધી પડેલા વપરાસને લીધે કસદાર જમીનમાં ઘડું, અડદ વગેરે પૈષ્ટિક ચીજો વાવવાને બદલે હજારા વીધાંમાં ઝેરી ચીજ વવાય છે.
૧
તમાકુના હિંદમાં પ્રવેશ—
અકબરશાહના વખતમાં પેટુગીજ લેાકો અમેરીકામાંથી તમાકુને આ દેશની અંદર લાવ્યા હતા. અકબરશાહે તેની તરફ વિશેષ ધ્યાન આપ્યું નહતુ પણ જહાંગીરશાહે ‘કતલુમૂજી કમલુઇજી' સમજીને બહુજ કઠણ દંડ તમાકુની વપરાસ માટે ઠરાવ્યેા હતા. નાક, કાન કાપવાની સજા ક્રમાવવામાં આવતી હતી. દશ ખાર મનુષ્યને લાહોરમાં કંઇક દ્વિવસ રહેવા વખતે એ ઈંડ અમલમાં આણ્યા હતા. પરંતુ આલમગીરના વખતમાં તમાકુને આલમગીરી મળી હતી. એથી એ ત્રણસો વર્ષના અરસામાં તે તે તમાકુએ દાંત, પેઢાં, કાન, નાક, સ્વર અને પાચનશક્તિ વગેરે બધાને હાની પહોંચાડવામાં'કંઇ મણા રાખી નથી. મલકામ્સે પોતાના દરખારમાં હાકા પીનારને પેસવા નહીં દેવાના. આર કમાભ્યા હતા, અને તે ચાહતા હતા કે નાજીક મિજાજની સ્ત્રીઓને તમાકુના ધૂમાડાથી કે તેવા દુર્ગંધી મ્હાંની અદભુથી પીડા ન પમાડવી દુરસ્ત છે. પરંતુ દિલગીરીની વાત છે કે આજે તા સ્ત્રીઓ પણ તમાકુના છૂટથી ઉપયોગ કરવા લાગ્યાના સમાચાર પણ કેઇ કેઇ જગાએથી માવી કાન ઉપર અથડાવા લાગ્યા છે. આ બધા દોષો મારા જાણવામાં હાવાથી હું તમાકુને નિğ છું; તથાપિ તેને હું ઊડી શકતા નથી; મેં' મારા પુત્રને કદી તેના ઉપયોગ ન કરે તેમ મેં આ બધી ખાખત સારી પેઠે સમળવી ઠસાવી દીધી છે. ’ આ પ્રમાણે વાત કરતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com