________________
મહિલા મહોદય.
તમાકુને ઝેરી મહીમા– - અમેરિકા કે જે તમાકુનું મુખ્ય સ્થળ છે, ત્યાંના ઇડિયન રહીશે પિતાના તીરની અણીને તમાકુનું જ પાણી ચડાવે છે. કેમકે તેમ કરવાથી ઝેરી બનેલું તીર પોતાના દુશ્મન ઉપર ચલાવ્યું હોય તે તેના ઘાથી તફતે ૩૦ મીનીટમાં મરી જાય છે, તે લેકે ઊંદર-બીલાડી–કીડા વગેરેનાં નાક કાનમાં તે પાણીનાં ટીપાં નાખી તેને મારી નાખતા હતા. બેહોશ બનાવવાની દવા તમાકુમાંથી બનાવવામાં આવે છે એને પ્રભાવ કલેરે ફોર્મ જે તરત અમલ કરે છે, તમાકુમાંથી બનાવેલી દવા ભીંત ઉપર છાંટવાથી માખી, મછરાં, પતંગી, કરેની આ વગેરેની પીડા ઓછી થાય છે. તમાકુને ધૂમાડે તેઓને પણ નુકશાનકારક છે. * આર્યો પ્રભાતે ન્હાવાને બદલે હેકાને જુવરાવે છે, પૂ જાને બદલે ચલમની સેવા કરે છે. અને સ્તવના ધ્યાન જાપની જોએ હેકાનું સ્મરણ સ્તવન કરે છે. અફસ! કાનું પાણી જ્યાં ફેંકવામાં આવે છે ત્યાં વસતાં કે હરતાં ફરતાં જીવજંતુઓ તરત મરણને શરણ થાય છે. આસપાસ બેઠેલા લેકેને બદબુથી કંટાળો આપે છે અને હવાને બગાડી મૂકે છે, તે હેકા ઉપર આટલો બધો પ્યાર? જે બે દિવસનું વાસી હેકાનું પાણી હોય તે મળમૂત્ર કરતાં પણ વધારે ગંધાય છે. તેમજ હેકાની નૈ ઉપર હેકામાં દાખલ કરવાની જગાએ જે લુગડું વીંટવામાં આવે છે તે ઘણે ભાગે ધોતીયાના કે ઘાઘરા, સાલ્લાના ચીથરામાંનું જ હોય છે કે ગંદી વસ્તુના સંસર્ગમાં પસાર કરનારું હોય છે તેની છેલછાશ કર્યા વગર તે લપેટી તેને કસ કુંકમાં લે છે એ શું ઓછી શોચની વાત છે ? શું એથી ધર્મ કર્મ નષ્ટ નથી થતાં? છતાં પણ માલમ નથી પડતું કે તેમાં શું લાભ સમજી તેને ઉપયોગ કરી ખુશ રહે છે? તેને જ તાબે થઈ જાય છે અને તે પોતાને ઈષ્ટદેવ થઈ પડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com