________________
92
મહિલા મહાય.
રાને એક ખરાબ વર્ત્તનવાળા મનુષ્યની સાથે વાતચીત કરતે જોયે. એટલે ઘેર આવ્યા આઇ પુત્ર પ્રત્યે તેણે કહ્યું- બેટા ! એવા નઠારી વકવાળા માણસની સાથે વાતચીતના પ્રસંગ રાખવા એ બહુ જ નુકશાનકારક છે, માટે તેની સાખત છેડી દેવા મારી ખાસ ભલામણ છે. ” પુત્રે કહ્યું- બાપાજી ! હું તેની દોસ્તી કરવા ચાહતા નથી કે જેથી મને તેની અસર લાગશે. ફકત પૂછે તેના જવાબ દેવા જેટલી તેની સાથે વાત કરવી તેથી કંઈ મને તેની અસર થવાની છે ?” પિતાએ કહ્યું “ હશે તેમ કરવું તે પણ ઠીક છે, પણ જરા હાલ એક દવા તૈયાર કરવા માટે કોલસાની જરૂર છે તેા સ્હામેની ટેકરીમાંથી ખાત્રા ભરી કાલસા લાવી હાજર કરો.” આ પ્રમાણે પિતાની આજ્ઞા થતાં તે કાલસાના ખાખા ભરી લાગ્યે ને પિતા અગાડી તેણે રજુ કર્યો, પણ તેથી તેના હાથ કાળા થયેલા જોતાં પિતાએ પુન: પુત્રને ટકોર મારી–“ બેટા! જે જરા ધ્યાન આપ તું અકલમંદ છે. ખાહેાશ છે પણ ફકત કાલસાને જરા પ કર્યા તેટલામાં તે જેમ તારા હાથને તે કાલસાએ પોતાની કાળાશ અક્ષી છે, તેમ નઠારા માણુસના સંગ સ્પર્શથી પ કાળા ડાધ લાગ્યા વિના રહેતા જ નથી. ” પુત્રે તે વાત કબૂલ કરી અને ફરીથી કાઇપણ નમળી. સામતને છાંયડા પણ લીધે નહીં.
આ પ્રમાણે પેાતાનાં પ્યારાં ક્રુજ દીને દુષ્ટ જનાના છાં યડાથી પણ દૂર રહેવાની હિતશિક્ષા આપવી. તેમજ તે સદ્દવનમાં વત્તી પેાતાના સંતાનેાના મનપર સત્તનની છાપ છાપવી.
એક ડૉક્ટર કહેતા કે-ડાકા, તમાકુ પીવાથી પાંચ વર્ષની આવરદા ઓછી થાય છે, અને તેનાથી ખીજાં પણ ઘણાં નુકશાન થાય છે. વળી તે પોતાના પુત્રને પણ તમાકુની સાખત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com