________________
મહિલા મહદય.
અને રાજા જે જરાક અધર્મ કરે તો તેના નેકરે બેડર જુલ્મી નીવડવાને વખત હાથ લાગે છે. જે રાજા, પ્રજાની વાડીમાંથી એક ફળ માલ ધણીને વગર કહ્યું કે મફત ચુંટીને ખાઈ લે તે તેના નેકરે રાજાની રીતિના અનુસારે ચાલી આખી વાડી ઉજ્જડ કરે છે.”
આ વાત ઉપરથી એજ સમજવાનું છે કે બાળકને તેનાં માબાપ પડતી ખરાબ આદતેને શરૂઆતથી જ ન રેકે તે તેથી બાળકના હક્કમાં આગળ ભારે નુકશાન થાય છે માટે પ્રથમથી જ ચાંપતાં પગલાં ભરવાં. કેમકે જે રંગ બચપણના કુમળા કાળજામાં પ્રવેશ–દાખલ થઈ બધે ફેલાઈ જાય છે તે રંગ ઘણે જ પાકે બની જાય છે.
કઈ વખત પોતાનું બાળક કેઈ સાથે લડીને કે કોઈનું નુકશાન કરી મારીને આવે તે તેના માબાપોએ તેનું ખોટું ઉપરાણું લઈ એલંભે દેવા આવનાર સાથે લડવું નહીં, તેમ એલ દેવા એવા જ કારણસર સામાને ત્યાં જવું નહીં. પણ તેવી વેળાએ પોતાના બાળકને વાંક હોય કે ન હોય તે પણ તેને ઘરને ખૂણે લઈ જઈ એગ્ય નશિહત અને દંડ આપ કે જેથી તે બાળક બીજી વખતે તેવું કામ કરવા મન દેડાવે નહીં, ને દુરાચાર દુર્વ્યસનથી અટકી પડે.
કેટલાંક માબાપે પિતાના બાળકને નિશાળમાં એકતા નથી અને મેકલે છે તે બાળકના લાભની ખાતર મહેતાજી જરા ધમકી આપે છે કે હેજ સેટીને કે લપરાકને કે ચુંટીને ઉપયોગ કરે તે તે બાળક તેના માબાપને તે ફરીયાદ કરી રડી પડે છે. એથી તે હિતશત્રુ માબાપ મહેતાજીને એલ દે છે અગર નિશાળે ન જવાનું ફરમાવે છે એથી બાળકના સુખને સિતારે અસ્ત થઈ જાય છે. પરંતુ તેવા વખતે તેમ ન કરતાં તેને શિખામણ આપી સમજાવી જરૂર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com