________________
મહિલા મહોદય.
લાક મારતાં શીખવાડે છે એટલે કે-“જા તારા બાપને લપડાક મારી આવ જે અથવા “જા તારી માના મોં ઉપર તમારો મારી આવ.”એવું આનંદ ખાતર શીખવાડતાં બાળકને તેવીનઠારીટેવ પડે છે અને તે ટેવ યાદીમાં રહેતાં મેટી વયે તેજ બાળક માબાપની હામે લડવા મારવા તૈયાર થાય છે. ઘણી ખરી માતા પિતાના બાળકની ટેપી જે બાળકના બાપે લાવેલી છે તેને બાળકના માથા ઉપરથી ઉઠાવી લઈ છુપાવી કહેવા લાગે છે કે-ટેપી તે કાગડે લઈ ગયે!” પછી થોડી વાર પછી પાછી તેજ ટેપી તે બાળકના હાથમાં આવે છે કે તેને માનું બોલવું જુઠું છે એમ સમજવા લાગે છે. અને એ બાળક પતે–પિતાના માથાપરની ટેપી સંતાડી દઈ માને કહેવા લાગે છે કે-જે બા! ટેપી કાગડા લઈ ગયે!' આવી આવી સેંકડે વાતે બાળકે મા બાપ મારફત શીખે છે. અને આખર જે માબાપે અવગુણે શીખવાડ્યા હોય છે તેજ વધતા જાય છે અને એથી તે પહેલા નંબરનાં જુદાં બને છે. તથા તે જુઠના સબબથી કઈ વખત જેલખાનું પણ જોવાનો વખત આવે છે.
કઈ કઈ માતાએ તે એવી જોવામાં આવી છે ને આવે છે કે–પિતાનું બાળક કદાચિત્ ભૂલ્ય ચૂકયે કેઈની કોઈ ચીજ ઉઠાવી લાવ્યું કે તરત તે ચીજ જોઈ હસીને ઘરમાં મૂકી દે છે, અને તેને એક નજીવી વાત સમજી કશી પણ પૂછપરછ કરતી નથી. આથી તે બાળક તે વાતને સારી સમજી અથવા એથી મારી મા રાજી થાય છે એમ માની પિતાનું ધ્યાન ચોરી તરફ વધારે ને વધારે દેરવા માંડે છે ને આખર તે પહેલા નંબરને ચાર બને છે. જે તેવું કામ કરેલું જોતાં જ તે બાળકની મા સહેજ મહેનતથી રેકી દે તે તે ખરાબ ટેવભૂલી જ જાય અને ભવિષ્યમાં માઠાં પરિણામનીપજવાને વખત જ ન આવે.
કેઈને ન મળવાની ઈચ્છાથી અજ્ઞાની માતપિતાઓ બા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com