________________
R
મહિલા મહેાય.
ળવાઈ હાય તા તેથી પણ વ્હેલાં માળા મા, ખા, બાપા જેવા શબ્દ ખેલતાં શીખે છે. તે તે સમયની વખતે .તેને બરા અથ વિનાના ખેલે ખેલતાં શિખવી માબાપે ખુશી થાય છે, પણ તેથી સમજણુ થયા પછી ખરા શબ્દો શીખવા માટે તે ખાળકને ફ્રી ધ્યાન ખેંચવાની તસ્દી લેવી પડે છે ને ખમણી લમણુાફાડ થતાં બાળકના નકામા વખત શકાય છે. કૂતરાને બદલે ‘તુતુ’, રોટલીને બદલે તાતા', રેલવેને બદલે કુક કુક પાણીને બદલે ‘ ભૂ’, વાજાને બદલે ધુ’, સાપને અટ્ઠલે ‘હાઉ’ ખાવાને કે મિષ્ટાન્નને બદલે ‘ મમમ્’ વગેરે શિખવે છે. પરંતુ તેમ ન કરતાં ખરાં' નામેાથી વસ્તુની ઓળખાણ આપી દેવી જેથી તેને ભાષા સુધારણા અઘરી થઇ પડતી નથી. બાળકની સાથે માબાપાએ કેમ વવું?
આ
માતા પિતાએ બાળકોની સાથે બહુ ખબરદારીથી વ ત્તવું. તેમને કદિ ભયાનક વાતા, ભૂત રાક્ષસની વાતા કહી, ચારાની વાતા કહી બીવરાવવા નહીં, તેમજ રડતુ કે લઈ એસતુ હાય તે વખતે હાઉ આવ્યું, ખાઘડા આવ્યા, વાઘ આવ્યા, ખાવા આવ્યો વગેરે વાતા કહી વ્હેમની પ્રકૃતિને વિ શેષ ન્હેમી કરી મૂકવી નહીં; તેમજ વગર પ્રસંગે સ્હેજ વાતમાં અચ્ચાંને નાહક ધમકી આપી માળાÀાળાને ભયભીત કરવાં એ બહુજ નુકશાનકારક છે. તેવા નકામા ભય ખતાવવાથી ખાળકના કુમળા મગજને અને જ્ઞાનતંતુઓને માટા ધક્કો પહોંચે છે, અને એ સખખને લીધેજ આ દેશના લાકા ખાયલા, જ્હીકણ, અષીર બને છે. તેમજ ખાળકને કદી સજા કરવાની ખાટી ધમકી આપવી નહીં; પણ પા તાના શબ્દો પ્રમાણેજ જ્યારે જરૂર પડે, ત્યારે તેને ખરી સજા કરી દેવી. ખાટી ધમકી આપવાથી હેદાબ–માખાપાના ખેલના વિશ્વાસ-વજન એ બધુ ઉડી જાય છે. અને મા ખાપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com