________________
દિતિય-પરિચ્છેદ,
કરે છે પણ ધાવતાં દર્દ થવાના સબબને લીધે તુરત ડીંટડી હેમાંથી મૂકી દે છે. દસ્ત લાગવા માંડે છે, રૂવે છે, અને ગાલ લાલ થઈ જાય છે. જ્યારે આવી હાલત થાય ત્યારે પેઢાં ઉપર મધ અને મીઠું મેળવી બીજે ત્રીજે નરમ આંગળી મારફત મસળવું. અથવા જેઠીમધના લાકડાને કચરી તે બાળકને ચગળવા આપવું જેથી દરદ કમી થશે અને સહુથી સરસ ને
હેલે એ ઉપાય છે કે એક હાની કડીમાં ગેરચંદન ભરી તેની ઉપર મણ દબાવી તે કડી ઉપર સમી કે હરકેઈ કપડું સીવી તે સાથે ગળામાં રાખી શકાય તેટલે દોરે પણ સામેલ કરી લઈ પછી બાળકના ગળામાં નાંખવી. જેથી સુખે દાંત આવે છે. દાંત ફૂટતી વખતે બાળકને ગરમ ટેપી ન પહેરાવવી જોઈએ. તેમજ દાંત ફૂટતાં પહેલાં જે અનાજ ખવરાવવું શરૂ કર્યું હોય તે દાંત ફૂટવા વખતે બાળકને આંચકી-તાવ-ઝાડે વગેરે કંઈ કંઈ દરદ થવા સંભવ છે માટે દાંત ફૂટયા પછી જે અનાજ ખવરાવવામાં આવે છે તે તે દરનાં ભાગ્યેજ દર્શન થાય છે. કેટલાંક બાળકોને જે મોડા દાંત આવવા લાગે છે, તે તેથી માબાપ નકામી ચિંતા કરે છે. કેમકે જ્યારે શરીરનાં હાડકને પોષણ મળે ત્યારે દાંત ફૂટવા લાગે છે. પિષણ ઓછું મળ્યું હોય તે જરા મેડા ફૂટે છે. દાંત આવતા હોય તેટલો વખત કેઈ પણ જાતની દવાને (બાળકને ખાવામાં ઉપયોગ કરવું નહીં. બચ્ચાંને હમેશાં પિષ્ટિક ખોરાક આપવું જેથી દુર ધીઆ દાંત વહેલા પડતા નથી અને પડે છે તે પાછળને પાછળ બીજા દાંત બહાર નીકળતા જ દેખાવ દે છે. માટે દાંત વખતે આ પ્રમાણે સાવચેતી રાખવી. તથા દાંત આવ્યા પછી સમજણા બાળકને દાતણ કરવા ને હોં ધોવાની ખાસ આદત પાડવી. બાળકને બોલતાં શી રીતે શિખવવું
અંદાજે દશ મહિના પછી અથવા સારી તન્દુરસ્તી જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com