________________
હતાય પારચ્છેદ
૭૩
બેટ દમ દેનારાં-જુઠાં બેલાં છે એમ માની તે બેદરકાર બને છે, જોકે બહુ મારવાથી બાળક નિષ્કર બને છે, પણ વાંક આવે તે સમજાવી–ભય પ્રીતિને ઉપગ કરી પોતાની ફરજ બજાવવાની પણ જરૂર છે. માટે વગર વાંકે ધમકી દેવી નહી અને વાંક આવ્યું તેને યોગ્ય શિખામણ આપવી, આ વખતે આંખે આડા કાન કરવા નહીં. તેમ બાળકને જે નીતિ, રીતિ, સુશિક્ષા આદિ વચન કહેવાં તેજ પ્રમાણે માબાપોએ પણ વર્તન રાખવું જોઈએ જ. નહીં કે ભટજીનાં પિથીમાંનાં રીંગણાંની પેઠે કહેવું ખરું, પણ ખોટું વસ્તી પિતાના પરને રેસ લગાડી દે.
બાળકને લાડ–પ્યારમાં પણ અશુદ્ધ-અનુચિત-અસભ્ય શબ્દનો કદિ પણ ઉપયોગ ન કરે. બાળક જુઠું બેલડું જણાય કે તુરત તેને તેજ વખતે યાચિત શિક્ષા આપવી. કોઈ પ્રકારની હાંસી–મશ્કરીને બચ્ચાના દેખતાં બાપ કે માએ ઉપયોગ કરે જ નહીં. નકામી વગર ફાયદાની, નિરસ સમય વગર કઈ પણ વાતે, કહેવતે ભરી પડી વાંચવી નહીં, તેમ બાળકને પણ તેવી ચોપડીઓ વાંચવા દેવી નહીં. નઠારી ચાલચલગત વાળાં છોકરાંની સોબત કરતાં પોતાનાં બાળકેને તુરત
કવાં. કદિ બાળકેની ઇચ્છાથી ભૂલીને પણ નઠારૂં કથન નિકળી આવે તે તુરત તેને શિખામણ આપવી. કદાચ ઘરની કે કેઈની પણ કઈ ચીજ પિતાનું બાળક વગર કહો ઉઠાવી લેતું જણાયું કે તેજ ઘડીએ ચેરી કરવાથી થતાં નુકસાનેનો પૂરે અહેવાલ બતાવી, સમજાવી ઉઠાવી લીધેલી ચીજ તેની જ પાસે પાછી જયાં હતી ને જેની હતી ત્યાં અને તેને અપાવી દેવરાવવી, અને નસિહત–દંડ પણ દે. કે જેથી ફરી તેવાં કામ તરફ બાળક લક્ષ્ય દેરે નહિ માબાપ એ બાળકના વર્તનના ગુરૂ છે- કઈ કે મા બાપ ન્હાનાં બાળકને એક બીજાને લપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com