________________
દ્વિતીય-પરિચ્છેદ
૩૭ જણાય તે બે આકરા શબ્દો બેલીને પણ બાળકને નિશાળે મોકલવા જોઈએ.
આ પ્રસંગે કેટલીક અજ્ઞાનમાતાઓ કહે છે કે છોકરાંને મારશે નહીં. ભલે ભણ્યા વગર જ રહે. આવું ભણવું ચુલ્લામાં ગયું, નહીં ભણશે તે મહેનત મજુરી કરી ખાશે. બહુ ભણાવીને મેટે સૂબો બનાવ નથી. થોડું વાંચતાં લખતાં આવડે એ કંઈ ઓછું છે કે ?” “ભણેલા માંગે ભીખ, વગર ભણ્યા ઘેડે ચડે નશીબ હશે તો ભણ્યાની કંઈ જરૂર નથી.”વગેરે વગેરે બોલી બાળકને નેહથી ચુમી લઈ ખેાળામાં બેસારી નિશાળે ન જવાની ધીરજ આપે છે. અને એ બેટા લાડ યારથી આખર પરિણામ એ આવે છે કે મહીને બે રૂપિયા રળવા તે પણ બાળકથી મુશ્કેલ થઈ પડે છે. ભણ્યા વગર કયાં પોસાય? મનુષ્યની મૂર્ખતામાં માન નથી ! એથી જ્યાં ત્યાં ઉન્હાલાના વંત્યાકની પેઠે અથડાઈ હુંબા ખાઈ જીવન પુરૂં કરવું પડે છે. સોબત તેવી અસર–
તમે જ્યારે તમારા ફરજ દેની સમીપ બેઠાં છે, ત્યારે તેના સાંભળતાં અગ્ય વાત ન કરે. નીતિ ભ્રષ્ટ ગાયને ન ગા, ગાળે ન બેલે, ન બીજાને તેવું કરવા દે, અને પિતાના બળને નઠારી સેબતથી નકારી જગાના સંસર્ગથી ને નઠારી ટેવોથી દૂર રાખે.
જેવી સોબત તેવી અસર થાય છે જ, માટે તમારી સેબતથી તેમ પરની સોબતથી સદા બાળકને લાભ મળે તેવી વર્તણુંક પર ખાસ ધ્યાન આપે, અને નીચેની બે ત્રણ નિશિહત ભરી વાત તરફ ધ્યાન કરે.
ધવંતરી વૈધના જે લુકમાન હકીમ સીકંદર બાદશાહના વખતમાં થયે હતું, તેણે એકવાર પિતાના છેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com