________________
દ્વિતિય-પરિચ્છેદ.
૫
આસામણ-ભાત-દાળ-કઢી આપવાના વિશેષ મહાવરા રાખવા જ નહીં. હાડકાને પોષણ મળવામાં તે પદાર્થો નડતર કરનારા છે; માટે તેવા ન આપતાં ઉમદા તાજા ફળ મેવા વગેરે આપવા, નિ`ળ ખારાક આપવાથી ખળક ભમી ગયેલા પગવાળું ને પાંચા માંધાનું બને છે તથા ખધકાષ-જ્ઞાનતંતુઓની નખળાઈ અને નિરૂત્સાહીને ભેટે છે. શેરડી, સફરજન્તુ, દ્રાક્ષ નારંગી, જાંબુ, કેરી, નાસપાતી વગેરે ફળે ખવરાવવાં કે જેથી ખાળક • આની અને હૃષ્ટપુષ્ટ અને છે. જ્યારે ખાળક એ વખત જમવા લાગે, ત્યારે તેને ભાખરી, રોટલા સાથે શાક અને સ્હેજ ભાત આપવાનો રિવાજ રાખવા અને ત્રણવાર જમવા લાગે ત્યારે સાંજરે ભાખરી, રોટલા કે દૂધ આપવુ. એક વર્ષીનુ થાય ત્યારપછી બચ્ચાંને સવારે દૂધ આપી પછી મપાર અને સાંજરે જમાડવું અને પાણી પણ ઇચ્છા મુજબ પાવુ. કદાચ અયેાગ્ય ખારાકથી કે અપચાથી બાળકને તાવ આવે અથવા વારેઘડિયે રમતાં પડી જાય, માંદુ પડે, રીસાળવુ, હઢીલું, અને ચીડીયુ' અને તા તેને ફક્ત ફળ ઉપર તે દિવસ રાખવું અગર જરૂર જણાય તેા વધારે વખત પણ તેજ ખારાક આપવા. બાળકને બંધકોષ પડે તે નેપાળા, દિવેલ કે ખીજા રેચક ઉપાયાના ઉપયાગ ન કરતાં પેટ ઉપર એરડીઆના શીરા સહેવાય તેવા ગરમ ખધવા અગર સ્હેજ ધ્રુસ્ત લાવનાર પશુ સાદો ઈલાજ કામમાં લેવા. એક ચમચી ઘહુના લેાટને ઘેાડા પાણી સાથે પા કલાક ઉકાળી તે પાણી પાવું, નહીં તે જીલામવાળી ચીૌથી દસ્તતા લાગશે, પણ પછીથી આંતરડાંનાં જ્ઞાનતંતુઓ હદપાર ઉશ્કેરાતાં નબળાં પડી જશે ને થાડા દ્વિવસે પછી એથી પણ વધારે સમ્ર અંધકાષ થશે, માટે અને ત્યાંસુધી તા બાળકને દવાજ ન આપવી, અને આપવી ૬રસ્ત જણાય તા પરિણામે હાનિકારક થાય તેવી દવાઓ ન
આપવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com