________________
૫૮
,
મહિલા મહોદય.
દે. રાત્રિયે જમાડવાની ટેવ પડાવવી નહીં, કેમકે તેથી બાળકને શાંતિપૂર્ણ નિદ્રા આવતી નથી, અને પ્રકૃતિમાં બિગાડે થાય છે.
ચાટણું કે બીસ્કીટ અગર ચા, કોફી બાળકને હગી જ ન આપવાં, તેનાથી લાભ નથી પણ હાની છે. એવા ખેરાકથી બાળકને દાંત ફૂટતી વખતે તાવ અને તાણ સખ્ત રૂપમાં દેખાવી દે છે. અથવા એવા જ અન્ય વ્યાધિઓ પેદા થાય છે; માટે ચગ્ય માફકસર ખેરાક આપ.નહીં તે અગ્ય ખેરાકથી બાળકને પાતળા ઝાડા થશે અથવા તેના આંતરડાનું સુ કમળ પડ ધીરે ધીરે સુજી આવશે અને આના પરિણામે બાળક ગળી જઈ હાડપીંજર બની જશે. માટે સાવધ રહેવું અને તે વખતે બાળકને વધારે મુંઝવનારી દવાઓના રગડા પણ ન આપવા; કેમકે તેથી બળ માત્ર નાશ પામશે અને જઠર નબળી પડતાં જઠરનાં દરને પાયે નંખાશે. બાળકને શરૂઆતને ખોરાક
બાળકને ખોરાકમાં પ્રથમ સારી પેઠે ચડેલા ચોખાની સાથે દૂધ અગર ચેખા મગની ખૂબ ચડી ગયેલી ખીચડી આપવી. પછી રેટેલ કે ભાખરીનું બચકું ચગળવા આપવું, જેથી દાંત મજબૂતી પકડે છે, અને તાકીદે ઉગી આવે છે. તે પછી બાજરીના રેલાને કે બરાબર ચડેલી ભાખરીને ખેરાક આપે. તેમાં પણ જેમ બને તેમ ઘઉં અને દૂધના ખેરાક ઉપર વધારે રૂચિ કરાવવી ને તે આપતા રહેવું જેથી હાડકાં અને સ્નાયુઓ સારી પેઠે બંધાઈ જતાં શરીરપૂર્ણતા સહ વૃદ્ધિ પામે છે. માટે પચવામાં વાંધો ન આવતું હોય તે તે સત્વદાર રાક આપે. પણ તે સાથે વધારે ઘી ન આપવું. ઘીથી ચરબી વધે છે પણ હાઇ સ્નાયુ વધુ મજબૂતી મેળવી શકતા નથી. તીખા-તમતમા-ખારા-ખાટા-ગરિષ-શુક પદાર્થો કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com