________________
પટ્ટ
મહિલા મહાદય.
ન્હેવરાવાના પાણીમાં મીઠું અગર સિધાલુણ નાંખી વ્હેવાવવું, જેથી તે અલિષ્ટ થાય છે.
અન્ન પ્રાશન સંસ્કાર વિધિ—
બાળકને ખારાક શરૂ કરવા માટે ઓછામાં ઓછી ખા ળકની ઉમ્મર છ મહીનાની હોવી જ જોઇએ. ( પુત્ર માટે છ અને પુત્રી માટે પાંચ મહીનાની મર્યાદા છે. ) અને અન્ન પ્રાશન સંસ્કાર કરાવી પછી ખારાકની શરૂઆત થવી જોઇયે. એટલે કે જે દિવસે ૪–૯–૧૪-૦))તિથિન હોય, ક્રૂરાકાંત વગેરે ઢાષાથી રહિત, અશ્વિની, રોહિણી, મૃગશિરા, પુનર્વસુ, પુષ્પ, ઉત્તરાફાલ્ગુની, હસ્ત, ચિત્રા, અનુરાધા, ઉત્તરાષાઢા, શ્રવણુ, યનિષ્ઠા, ઉત્તરા ભાદ્રપદ અને રેવતી એ પૈકીનુ નક્ષત્ર હાય, રવિ-સામ-બુધ અને શુક્ર, એ વાર પૈકી કાઇ વાર હાય, અને વ્યતિપાત્ત-વૈધૃત–યમદંડ-યમઘંટ-કુલિક-મૃત્યુ-શૂળ વગેરે દુષ્ટ ચેાગા ન હોય, તથા આનંદ, મિત્ર, અમૃતસિદ્ધિ, સિદ્ધિ, વગેરે શુભ ચાંગા હાય, તે દિવસે લગ્નશુદ્ધિ તપાસીને અન્ન પ્રાશન સંસ્કાર કરાવવા,
લગ્નશુદ્ધિ તપાસતાં લગ્નમાં સૂર્ય, મંગળ, શનિ, કે કૃશચંદ્ર પડચા હાય તેા સારા નહીં, બુધ હોય તે સારૂ, કેમકે તેથી તે બાળક બુદ્ધિવત નીવડે છે, શુક્ર પડેલા હોય તેા મહુ જ સારૂં, તેથી તે બાળક સુખચેન લેાગવનાર નીવડે છે. બુધ, બૃહસ્પતિ અથવા પૂર્ણ ચંદ્ર હેાય તે તે ખાળક દાતાર નીવડે છે. બુધ, શુક્ર, ગુરૂ, કેદ્ર ત્રિકેાણુ કે આઠમે ખારમે ભુવને એક સંગાથે કે અલગ અલગ આવ્યા હોય તેા તે ઇષ્ટ નથી. ચંદ્ર છઠે આઠમે રહેલા પણ ઇષ્ટ નથી. જન્મરાશીની ગણત્રીમાં ચંદ્ર ૪-૮૧૨ ભુવને હાય તે પણ અનિષ્ટ છે. આ પ્રમાણે લગ્નશુદ્ધિ જોવી,
આ પ્રમાણે નિર્ણિત કરેલા દિવસે સ ંસ્કાર કરાવનાર જિનાલ યમાં જઇ સ્નાત્ર ભાવે અને નૈવેધ માટે જેપવિત્ર લેાજન ૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com