________________
દિતિય-પરિચ્છેદ.
પ૭
રેલ હોય તે થાળમાં ભરી પ્રભુ સન્મુખ ધરે. (મંદિર ન હોય તો સિદ્ધચક્રજીના ગટા કે તસવીર આગળ શુદ્ધ ભાવનાથી ધરવું.) પછી ઘેર આવી બાળકની સામે બેસે, અને કુળમાં વડીલ
હેય અને તે ઉદાર દિલની-બાળકનું ભલું ચાહનારી, સ્વચ્છ સદાચારી હેય તેવી સંભાગ્યવતી સ્ત્રીએ તે બાળકને પાટલા ઉપર બેસારી મહેમાં આચાર માત્ર અન્ન પ્રાશન કરાવવું અને સંસ્કાર કરાવનારે નીચેને મંત્ર ત્રણ વખત બોલ–
૩ અઈ માવાનરન ત્રિોલાનાથ ત્રિપુનિતા gधारितशरीरोपि कावलिक आहारं आहारितवान् तपस्यबपि पारणविधौ इक्षुरसपरमान भोजनात् परमानंदात् आपकेवलं तदिन औदारीकशरीरमाप्तः त्वमपि आहारय आहरंतस्ते दीर्घमायुरारोग्यं अस्तु अहं ॐ ખેરાક શરૂ કરવાની આગાહી
દાંતનાં દર્શન ન થયા હોય ત્યાં લગી કુદરત ધાવણ ઉપર બાળકને રાખવાને સૂચવે છે કેમકે દાંતના દર્શન જન્મની સાથે જ થતાં નથી તે તેને પુરાવે છે. જ્યારે બાળકની છેજરી અન્ન લેવાને લાયક થાય છે, ત્યારે જ તેને દાંત ફુટવો શરૂ થાય છે તેમ સમજવું. પ્રથમ તેને બપોરે એકજ વખત ખોરાક આપ, એક માસ વીત્યા પછી (ત્રણ માસ થતાં લગી) દરરેજ બપોરે બે વખત (સવારે બપોરે) આપ અને વળી છેડે વખત (મહીને) વીતી જાય તે પછી બીજા ત્રણેક માહીના થતાં સુધી સવાર બપોર અને સાંજરે એમ ત્રણે વખત ખોરાક આપવાની આદત રાખવી. પણ ખાસ યાદ રાખવું કે વધારે ખવરાવવાથી મારું સંતાન જલદી પુષ્ટ થઈ જાય એમ ધારીને હદ ઓળંગી જવી નહિ. નહીં તે અપચો થવાથી ઝાડે–અજીર્ણ થઈ આવશે. ખેરાક હલકે અને પથ્ય, રૂચ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com