________________
દ્વિતિય-પરિચ્છેદ
૬૫ શરીરમાં રેડે છે. એટલે કે દર મિનિટે ૧૭૫ એસ અને એક દિવસમાં ૭૭ ટન (૪૪૧ મણ) લેહી પમ્પ કરવાનું કામ સતત કર્યા કરે છે. સાધારણ સુદઢ સ્થિતિની અંદર રક્તનું એક બિંદુ આખા શરીરની પ્રદક્ષિણા ફરી ૨ થી ૩ મિનીટમાં પાછું હૃદયની અંદર આવે છે. એથી દરરોજ તે ૧૬૮ માઈલની મુસાફરી કરે છે. તેમજ ભિન્ન ભિન્ન અવયવને પોષણ પહચાડવા અને ઘસાઈ ગયેલા સ્નાયુઓ તથા મળને બહાર કાઢી નાંખવા માટે શરીરની અંદર હમેશાં 3 હેર્સપાવર ઉત્પન્ન કરવામાં આવે છે. એટલે કે શ્વાસોશ્વાસ વડે ફેફસામાં ખેંચાતી હવામાંથી “ઓક્સીજન” નામનું તત્વ લેહી ગ્રહણ કરે છે અને પછી તેને જાર, કલેજુ ને આંતરડાં વગેરેમાં લઈ જઈ પચાવેલાં તકાર્બન, હાઈડ્રોજન, નાઈજન આદિની સાથે ૨સાયણિક સંમેલન થાય છે અને તેથી ઉષ્ણુતા પેદા થઈતે વડે શરીરને સજીવનતા મળતાં ઉત્તમ કાર્ય કરી શકે છે. પણ એમ બનવા માટે કુલ આધાર ચાખી હવા અને એગ્ય શારીરિક માનસિક કસરત ઉપર જ રહે છે. માટે જ ઉછરતી વયથી જ મન-તનને કસરત વડે ફાયદા બક્ષવા અવશ્યના છે. વધારે કસરત કે મહેનત કરવાથી બાળકને ભાગ્યે જ હાની થવા સંભવ છે. તેમ તેઓ જ્યારે શ્રમિત થાય છે, ત્યારે પિતાની મેળેજ કૂદાકૂદ બંધ કરે છે અગર તે ઘરમાં આવી ઉંઘી જાય છે, અને વિસામે–આનંદ મેળવે છે. રહેવાનું મકાન કેવું જોઈએ –
બાળક મનમાનતી રીતે ખેલી કૂદી શકે તેવી સવડવાળાં રહેવાનાં મકાન જોઈએ. બહુજ ન્હાનું, અંધારાવાળું, ભેજવાળું, વચમાં ભાઓવાળું અને ટુંકા ટુંકા ખંડવાળું મકાન બાળકના ખેલ (રમત) ને અગવડરૂપ છે. જ્યારે જ્યારે કેઈ નેહી સંબં, ધીને ત્યાં બાળકને લઈ જવામાં આવે, ત્યારે ત્યારે પિતાના અને,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com