________________
મહિલા મહદય.
અંદા,સિવિલા, કેનફેલિઓનરીની રાણી, ચેષ્ટા, રાખિયનહરવીન, ઈપિનીના, મેરી ડી રેજિસબર્ગ, કેથેરાઈન હરમન વગેરે વગેરે સતી વીરાંગનાઓ પોતાના દાગ્રહ બળ વૈર્ય વગેરેને લીધે પિતાનાં નામ અચળ પુના તારાની સાથે અચળ કરી સ્વર્ગમાં સહેલઘા કરે છે. અને વાસ્તવિક તપાસ કરતાં પ્રકટ જણાય છે કે એ બધો મહીમા માબાપની ઉચ્ચ કેળવણું અને તનમન બળને સંગીન બનાવવાના પ્રયાસને છે. માટે દરેક માબાપાએ જે પિતાના બાળકની ઉન્નતી ચાવી હોય તે તેમને સંગીન બનવા કસરત કરતાં ન અટકાવતાં ઉલટી મદદ આપવી કે જેથી તેઓ બાહોશ-બહાદુર-નામાંકિત નીવડે. બાળકને કેટલી ઊંધ જરૂરની છે?
જમ્યા પછી શેડે વખત તે બાળકને ઉંઘમાંજ વ્યતીત થાય છે. પણ તે જેમ જેમ મોટું થતું જાય છે, તેમ તેમ એની મેળે જ તેની ઉંઘ ઓછી થતી જાય છે. તે પણ તે જ્યારે જ્યારે ઉંઘવા ઈચ્છતું હોય, ત્યારે ત્યારે તેને રમાડી ધવરાવી કદી ઉંઘ લેવામાં અટકાવવું નહીં. તેમજ તે જ્યારે જ્યારે ઉંઘતું હોય ત્યારે ત્યારે પણ તેને શાંતિથી નિદ્રા લેવાય તેમ મકાનમાં શાંતપણાથી બોલવું ચાલવું કામકાજ કરવું જોઈએ. બાળક જ્યારે સુતું હોય તે વખતે તેને બચી પણ ભરવી નહીં, હમેશાં તેના સુવાની જગે તંગ-કઠણ ન હોવી જોઈએ. માકડ-ચાંચડ–જુ-ડાંસ-મચ્છર વગેરે ન હોય, ગંદી જગા ન હાય, હવાબદ્ધ ન હોય તેવી સ્વચ્છ જગામાં સુવારવું જોઇયે. સુતા બાળકની વારંવાર સંભાળ લેવી જોઈએ. બાળકને ચતુ સુવા દેવું જોઈએ. તેને લુગડાં પહેરાવી કે ઓઢાડી કંટાળો ન આપવું જોઈએ. અને ટુંકામાં તેને વિશ્રાંતિથી નિદ્રા લેવામાં કોઈપણ અડચણ ન નડે તેમ વસ્તી આનંદમાં રહેવું જે, કે જેથી બાળક આનંદી મિજાજનું થાય છે અને હુષ્ટપુષ્ટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com