________________
મહિલા મહદય.
તે સ્નેહસંબંધીના બાળકોને ભેગાં રમતગમતકરવાની પરવાનગી આપી પછી પિતાને વાતચીત વગેરેમાં વળગવું. બાળકને ચુપચુપ રાખી તેને મુંઝવી ડરાવી ડારા દેખાડવા પ્રયત્ન આદર એ ઠીક નથી. પ્રત્યેક માતા પિતાની સહુથી પહેલાં એજ ફરજ છે કે પિતાનાં બાળકો અત્યંત નિરોગી ને બળવંત શરીર સંપત્તિવાળાં બનાવવાના ઉપાયે હાથ ધરવા. જે તેમ નામાં ઝવેરત હશે તે તેથી તરત ઝળકી નીકળશે. કસ્તૂરી કેઈને કહેવા નથી જતી પણ તેની સુવાસ જ તેણને જગજાહેર કરી દે છે. માટે જ બાળકનું નૂર ચમકતું રાખવા તથા નર બતાવી આપવા ન્હાનાં બાળકને મનમેજ મુજબ રમવા-ખેલવા-કૂદવા-દેડવા મહેનત કરવા દેવી કે જેથી તે મજબૂત બાંધાનાં થશે, રૂપાળાં બનશે, નિડર નીવડશે અને શરીરબળ, મનબળ વધી વખાણવા યોગ્ય કામ કરનારાં જગવિ
ખ્યાત થશે. વિચાર કરે કે ભારતેશ્વરી મહારાણુ વી. રીયાના મુખ્ય પ્રધાન મિ. ગ્લાડસ્ટન કે જે દ્રવ્યસંપત્તિમાં, બુદ્ધિ સંપત્તિમાં કે અધિકાર સંપત્તિમાં પૂર્ણ સ્તુતિપાત્ર મહાત્મારૂપ હતું, છતાં પણ તે દરરોજ ગાડીની ગરજ ન રાખતાં પગપાળો ૪-૬ માઈલ ચાલતો હતો અને પછી પિતાને હાથે બે ચાર મણ કાષ્ટ ચીરતો હતે. શું એને ઘેર વાહનની ખોટ હતી? શું કરચાકરેની તાણ હતી? શું તે પૈસાના બચાવ માટે કંઈ બખીલાઈબતાવતી શું છે એટલે બધો આબરૂદાર, માલદાર અને અધિકારી છતાં પગે ચાલવામાં ને લાકડાં ચીરવામાં જરા પણ શરમાતે નહતે? એવું કશું ન હતું. એ અંગબળ વધારવા તથા તેને મજબૂત રાખવા તેમ કરતે હતા, અને એમ કરતાં શિખવાડનાર માબાપને જ એ પ્રતાપ હતે. તથા તેમ કરવાથી બુદ્ધિશાળીમાં એ ગણાય, દીર્ઘજીવન ભોગવ્યું અને તે પણ આરેગ્યતા પૂર્વક ભેગવી રાજા પ્રજાનું ભલું કરી શકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com