________________
દિતિય-પરિચછેદ
તેમજ ટ્રાન્સવાલના પ્રેસિડેન્ટ મિ. ફુગર મહાન ધનાઢ્ય અને રાજ્ય વૈભવશાળી હતા, છતાં તેણે એક વખત ખાસ પ્રસંગને લીધે દેડીને ૯૦ માઈલને પંથ એક દિવસે પસાર કર્યો હતું. તેમજ તેણે ટ્રાન્સવાલની લડાઈ વખતે પણ વખાણવા રોગ્ય ચાલાકી–સ્વદેશાભિમાન–શાર્થ-પૈર્ય અડગતા બતાવી પ્રાણની દરકાર ન કરતાં દુનિયાના લેકેને બેધ આપેહતે. મિ.
ચેજ સિટન જેવા એક સાધારણ મનુષ્ય મહાન પરાક્રમે કરી પોતાના ડૂબતા દેશને તારી સ્વતંત્ર બનાવ્યું. એ બધાંએને એવી ઉત્તમ તાલીમ માતાપિતાથી વારસેજ મળી હતી.
જ્યારે આપણા દેશના ધનાઢ, અમલદારે, તથા ઈલમદારે, પિતાની જાતે કામ કરવામાં–જે ઉપાડવામાંપાળા ચાલવામાં ને દેડવામાં પિતાની આબરૂને ઉંધી વળી જતી માને છે. એઓ તે બિચારા પિતાની પાકીટ પણ બીજાને ઉચકવા આપે છે, જરા વધારે વાત કરતાં પણ કંટાળો ખાય છે, જરા મહેનત પડતાં પથારીનું શરણ લે છે અને મહેટાઈ જાળવવા ફુલણજી બની ફેકટ જન્મને ફેંકી દે છે. એ માંચીના માકડ જેવા શેઠીઆ કે પાંગળા અધિકારીએથી દેશનું દારિદ્ર કેવી રીતે દૂર થઈ શકે ?
આર્યાવર્તમાં નજર કરશું તે અર્જુન, ભીમ, ભીષ્મ, કર્ણ, પૃથ્વીરાજ, ચામુંડરાય, સમરસિંહ, મેળ, સંગ, કું, પ્રતાપ વગેરે અને વિમળશાહ, વસ્તુપાળ, તેજપાળ, ભા
શાહ, આદિ પુરૂષે નીર અને નૂર બતાવી અક્ષય નામના મેળવી, એ માત્ર ન્હાનપણમાં જ મળનારી કસરત, તાલીમ વગેરેને તેઓને માટે તેઓના માબાપેએ આપેલ વારસાનું ફળ હતું. તેથી તેઓ જગજાહેર થવા ભાગ્યશાળી થઈ શકયા હતા તેમજ ઈચ્છનકુમારી, સંયુકતા, કર્માદેવી, ફતા જેમની માતા, બહેન ને વધૂ, તારામતિ, ચાંદબીબી, લક્ષ્મીબાઈ, સરલાદેવી, વીરા, દુર્ગાવતી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com